બોલીવુડમાં કેટલાક લાલચી અને ખોટા ઈરાદા વાળા ડાયરેક્ટરના કારણે પુરી ઇન્ડસ્ટ્રીઝ બદનામ છે જ્યાં તમે જોયું હશે કેટલાક પ્રોડ્યુસરે કામ આપવાના બહાને અભિનેત્રીને સાથે સુવાનું પણ કહેતા હોય છે જયારે એવોજ કંઈક મામલો બોલીવુડની દિગ્ગ્જ એક્ટર મીના ગુપ્તા સાથેનો સામે આવ્યો છેએક સમયની સુપરસ્ટાર મીના ગુપ્તાએ.
જણાવ્યું છેકે કંઈ રીતે જયારે તેઓ શરૂઆતમાં એક ફિલ્મમાં હતી ત્યારે ફિલ્મના ડાયરેક્ટરે બધા કાસ્ટ સામે એ કહી દીધું હતુંકે જો વસ્તુઓનો ઉપયોગ નહીં કરો તો તેના પર કાટ લાગી જાય છે મીનાએ કહ્યું કે મને બહુ ગુસ્સો આવ્યો હતો એણે મને બધાની સામે જલિલ કરી દીધી હતી તેનું કારણ માત્ર એટલુંકે મેં તેની સાથે ઊંઘવાની ના પડી દીધી હતી.
મને લાગ્યું કે બધી આ વાત મીડિયાને જણાવી દઉં પરંતુ મારા મિત્રોએ મને કહ્યું કે અત્યારે તમે ચૂપ રહો તે બહુ મોટો ડાયરેક્ટર છે તમારી વાત કોઈ નહીં માને જયારે તમારો સમય આવે ત્યારે બોલજો અત્યારે તમે સંઘર્ષ કરતી એક્ટર છો મીના ગુપ્તા એ સમયે તો મૌન રહી પરંતુ તેની જિંદગીના કિસ્સાને મીનાએ હવે જરૂર બતાવ્યો છે.
હાલમાં આપેલ એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન મીનાએ આ વાત કહેતા અત્યારે બોલીવુડમાં હડકંપ મચી ગયો છે પરંતુ મીનાએ અહીં તે ડાયરેક્ટરનું નામ જાહેર નથી કર્યું મિત્રો બોલીવુડની દરેક એક્ટરથી એટલું જરૂર કહેવાય કે આવા ડાયરેક્ટરથી કોઈ ઘબરાવવાની જરૂર નથી સામે પાડવા જરૂરી છે ત્યારે બોલીવુડમાં થતું શોષણ બંદ થશે.