Cli

અમારા પગ નથી તો શું થયું હાથ તો છેને આ દિવ્યાંગ પતિ પત્નીની વાત સાંભળીને રડવું આવે જશે…

Breaking Life Style Story

મિત્રો પોપટભાઈ ફાઉન્ડેશન જેમને કોણ ન ઓળખે તેઓ પોતાના સેવાકીય કાર્યોના લીધે ગુજરાતજ નહીં પરંતુ દેશમાં પણ જાણીતા છે એમના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરવામાં આવે છે તેઓ હંમેશા મદદ કરવાની ભાવનાથી દરરોજ નીકળી પડતા હોય છે એવામાં અહીં એમનો એક સેવા કરતાનો વિડિઓ સામે આવ્યો છે.

વિડિઓ દ્વારા જાણવા મળ્યું કે તરુણ મિશ્રા અહીં મહાજન બાપુભાઈ કાશીનાથ નામના એક વિકલાંગ વ્યક્તિને મળે છે એમની જે વ્યથા છે સાંભળીને ખરેખર રડવું આવી જાય તેવી છે એમના પરિવારમાં પત્ની તથા એક પુત્ર છે મહાજનભાઈ એ જણાવ્યું એ એમના બંને પગે તેઓ વિકલાંગ હોવાથી કોઈ નોકરી આપતું નથી એટલે એમને પણ.

પોતાનું ઘર કંઈ રીતે ચલાવવું તેઓ પોતાનું ઘર ચલાવવા હેન્ડીકેપ સાયકલ દ્વારા ગુટકા વેચે છે મહાજનભાઈ અને એમની પત્ની બંને વિકલાંગ છે પરંતુ એમનું મન મક્કમ છે એમનું કહેવું છેકે ભલે અમારા પગ નથી પરંતુ હાથ તો છેને પત્ની પણ ઘરે બેઠા સાડીઓનું કામ કરે છે અને જીવન ગુજારે છે પરંતુ આ રીતે કામ કરવામાં બહુ તકલીફ પડતી હોવાથી.

અહીં પોપટભાઈ ફાઉન્ડેશન ટિમ એમની મદદે આવી જાય છે અને એમને એક દિવ્યાંગ કેબીલ લઈ આપે છે અને તેમાં તમામ કરિયાણાનો સમાન ભરી છે જેથી એમને બેઠાજ ધંધો થાય જેથી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે મિત્રો ખરેખર પોપટભાઈ ટીમને ધન્ય કહેવાય એમની સેવાથી ઘણા લોકોની જીંદગી સુધરી ગઈ છે મિત્રો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *