મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે નવરાત્રિએ આશાપુરામાં જગદંબાનો પવિત્ર તહેવાર છે અને તેમાં ગુજરાતની અને બીજી અન્ય પબ્લિક પણ આં આશાપુરામાંના પવિત્ર તહેવાર ધૂમધામથી ઉજવે છે અને કોઈ પણ પ્રકારના સંકોચન વગર આં નવરાત્રીનો તહેવાર બધા માણસો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પ્રાથના કરે છે અને માતાની બધાના ઘરે પધારે છે પરંતુ આં વખતે કોરોના ધ્યાનમાં રાખીને નવા નિયમોનો અમલ આપણે કરવી પડશે તો ચાલો નિયમો જાણીએ.
આ વખતે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે અમુક નિયમો બનાવ્યા છે કે જે નિયમોનું આપણે કડક પણે અમલ કરવો પડશે જો આં નિયમોનો ભંગ થશે તો કોરોના ફરી આવી શકે છે આથી આં નિયમોના ભંગ કરવા વાળા વ્યકિત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભારત સરકારે આં વખતે આં નિયમોને ખૂબ જ મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે.
પહેલાતો માસ્ક ફરજીયાત રાખવું પડશે પછી સેનીટાઇઝર ફરજિયાત પછી સોશિઅલ ડિસ્ટન્સ ફરજીયાત અને છેલ્લે ઘરના રમવા માટે જેને વેક્સિન લીધી હોય તે જ ગરબામાં જોડાઈ શકશે અને ગરબા રમવા માટે ફક્ત ૪૦૦ વ્યક્તિઓની છુંટ આપવામાં આવી છે આથી આં વેક્સિન લીધેલા ૪૦૦ માણસો ગરબા રમી શકશે અને તેમાં પણ ફરજિયાત પણે આં નિયમોનું પાલન કરવું પડશે.
આપણે પહેલા રાત્રે મોડે ૧ વાગ્યા સુધી ગરબા રમતા હતા પરંતુ હવે નિયમ બદલાતા હવે માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ ગરબા રમી શકશે અને જો આં નિયમનો ભંગ થશે તો તે માણસ પર કડક એકશન લેવામાં આવશે આં ગરબા ફક્ત શેરીઓમાં કે સોસાયટીમાં સામન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે મતજીની માંડવી મૂકી ગોળ ગોળ ફરતે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા રમાશે.