મિત્રો બોલીવુડમાં અત્યારે રોજ અફેરની ખબરો આવતી રહેતી હોય છે જ્યારે બોલીવુડના મોટા હીરોની ખબર જાણવા મળતી હોય છે એવી રીતે હમણાં એક નવી ખબર મુંજબ બોલીવુડના ભાઈજાન અરબાઝ ખાનના અફેરની હમણાં ચર્ચા ચાલી રહી છે જે મલાઈકા અરોરાથી છુટાછેડા બાદ એક ખૂબસૂરત ગિર્લફ્રેન્ડ જ્યોર્જીયા સાથે ડેટ કરી રહ્યા છે જેમના ફોટા હરેક દિવસે સોસીયલ મીડિયામાં સેર થતા રહેતા હોય છે.
અરબાઝ ખાન બોલીવુડના એવા અભિનેતાઓમાંથી એક છે જેઓ તેમની વૈભવી જીવન માટે 10 વર્ષ માટે જાણીતા છે અરબાઝ ખાન હંમેશા મોંઘા વાહનો અને વૈભવી જીવનશૈલીના શોખીન રહ્યા છે સમાચાર અનુસાર અરબાઝ ખાન ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બંને લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને મુંબઈમાં એક ખૂબ જ સુંદર અને વૈભવી ફ્લેટ ગિફ્ટ કર્યો છે અને આ ફ્લેટની કિંમત 3 કરોડ રૂપિયા કહેવાય છે.
મિત્રો જ્યાં મલાઈકા અને અર્જુનની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે તમને જાણીને આશ્ચર્ય થશે કે અરબાઝ ખાન અને જ્યોર્જિયા વચ્ચે લાંબી ઉંમરનું અંતર છે જ્યાં અરબાઝ ખાન 51 વર્ષના થયા છે જ્યારે જ્યોર્જિયા 29 વર્ષનો છે પરંતુ તે બંનેના દંપતીને જોતા એવું લાગતું નથી કે તેમની વચ્ચે આટલું અંતર છે અને બંને એકબીજાના ખૂબ જ પ્રેમમાં છે અને લાંબા સમયથી સાથે છે ટૂંક સમયમાં બંને લગ્નના બંધનમાં પણ હોઈ શકે છે!