ટીવીની મશહૂર એક્ટર છવી મિત્તલની આ તસ્વીર તમને હલાવી દેશે આ તસ્વીર નહીં પરંતુ આ સબૂતછે જે મોતના પડછાયાનો છવી મિત્તલે સામનો કર્યો છે પીઠમા જોવા મળી રહેલ લાંબો ઘા એટલું જ બતાવવા કાફી છેકે છવિના શરીરમાં કે!ન્સર કંઈ રીતે પોતાના શરીરમાં પગ પેસારો કરી રહ્યું હતું છવીની આ તસ્વીર જોઈને લોકોની જીપ લપસી ગઈ છે.
છવીએ તેની આ તસ્વીરને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને જણાવ્યું છેકે જયારે હિંમત કરીને આ નિશાનને બતાવ્યું ત્યારે કેટલાય લોકો હતા જેઓ આને જોઈને ડરી ગયા હતા છવી મિત્તલે લખતા કહ્યું નિશાન તમે એક શરીર પર તો જોઈ શકો છો પરંતુ એમના જીવ પર ન જોઈ શકો કાલે જયારે મેં હિંમત કરીને.
આ નિશાન બતાવ્યું તો કેટયાલ લોકો ડરી ગયા હતા હું કહું છુકે તમને જો આને જોઈને ડર લાગેછે તો વિચારો મને કેવું લાગતું હશે જેને આ નિશાન મળ્યું તો કેટલાક લોકોએ મને એ પણ પૂછ્યુંકે શું દેખાઈ રહેલ નિશાન હું લેઝરથી હટાવીશ મેં કહ્યું ક્યારેય નહીં બ્રેસ્ટ કે!ન્સરથી ગુજરી રહેલી છવીની આ તસ્વીર એ લોકો માટે પ્રેરણા છે.
જેઓ જિંદગીના મહત્વને નથી સમજતા છવી મિત્તલના શરીરને અહીં ત્યાંથી ફાડવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં છવીમાં જિંદગી જીવવાનું હુનરછે જે બીમારીનું નામ સાંભળીને લોકોના રુંવાટા ઉભા થઈ જાયછે એ બીમારી સામે છવી મિત્તલની લડી રહી છે અને એ ખુદની એક મોટી પ્રેરણા છે મિત્રો છવી મિત્તલ માટે એક શેર તો બને છે.