અત્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીઝની બોલબાલા છે અત્યારે સાઉથની ફિલ્મો પસંદ કરવામાં આવી રહી છે હવે સાઉથના એટલા સ્ટાર કે જેમાંથી એ નથી સમજમાં આવી રહ્યું કે તેમાંથી સૌથી મોટી સ્ટાર કોણ છે કહેવાય છેકે અત્યારે સાઉથનો સૌથી મોટો સ્ટાર પ્રભાસ છે કારણ કે પ્રભાસને કારણે અલ્લુ અર્જુન જુનિયર એનટીઆર.
એ બધા સ્ટાર મોટા બન્યાછે જો પ્રભાસ કેટલીક ફિલ્મો રિજેક્ટ ન કરતા તો એજ ફિલ્મો આ લોકો પાસે ન જતી અને અને આટલી નામના ન મેળવોત કેટલીક એવી ફિલ્મો પ્રભાસે રિજેક્ટ કરી હતી એજ ફિલ્મોએ આ સ્ટારનું કરિયર બનાવી દીધું છે પ્રભાસ બાહુબલી ફિલ્મનો હિસ્સો છે અને એમની ફિલ્મો હિટ જાય છે.
એવામાં પ્રભાસની કેટલીક એવી ફિલ્મો પણ છે જેને પ્રભાસે છોડી અને બીજા સ્ટારે કરી તેઓ મોટા સ્ટાર બન્યા જેવી કે આર્યા ફિલ્મ આ ફિલ્મ જયારે ડાયરેક્ટર લખી ત્યારે પ્રભાસને ધ્યાનમાં રાખીને લખી હતી પછી પ્રભાસ આ ફિલ્મમાં કામ ન કરી શક્યા તો ફિલ્મ ગઈ અલ્લુ અર્જુન પાસે આ ફિલ્મ એટલી બ્લોકબસ્ટર રહી કે ફિલ્મનો બીજો ભાગ પણ આવ્યો.
બીજી ફિલ્મ છે શીવહાદરી જયારે રાજા મૌલીએ ફિલ્મ લખી ત્યારે પ્રભાસને મગજમાં રાખીને લખી હતી પરંતુ પ્રભાસ આ ફિલ્મ ન કરી શક્યા ત્યારે ફિલ્મ મળી જુનિયર એનટીઆરને અને આ ફિલ્મ એનટીઆર ના કરિયાની સૌથી પ્રથમ હિટ ફિલ્મ હતી તેના સિવાય મહેશ બાબુની સૌથી પહેલી હિટ ફિલ્મ ઓકાડું હતી.