બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ હાઈલાઈટ થયા છે આ ફિલ્મમાં તેઓ દીપિકા પાદુકોણ સાથે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોન અબ્રાહમ જોવા મળશે આ ફિલ્મનું તાજેતરમાં બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે.
આ સોંગ રિલીઝ થતાં ઘણા ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો ઘણા બધા લોકો આ સોગંનો વિરોધ દર્શાવી રહ્યા છે જેમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન રોમેન્ટિક અંદાજમાં કામવાસના ના સીન કરતા જોવા મળે છે હોટ અને બોલ્ડ આ સોંગનો વિરોધ એટલી હદે વધી ગયો છે કે શાહરુખ ખાન અને.
દીપિકા પાદુકોણના લોકો ઠેર ઠેર પૂતળા પણ સળગાવી રહ્યા છે હિન્દુ સંગઠનો દીપિકા પાદુકોણની ભગવાન રંગની બિકીની પર વાંધો દર્શાવીને સનાતન ધર્મનું અપમાન જણાવી રહ્યા છે તો ઘણા મુસ્લિમ સમાજના સંગઠનો ફિલ્મ પઠાણમાં બોલ્ડ અને હોટ સીન હોવાનું જણાવીને પઠાન સાથે.
મુસ્લિમ સમાજનું અપમાન જણાવી રહ્યા છે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આ ફિલ્મનો ઠેર ઠેર બહિષ્કાર જોવા મળી રહ્યો છે અને લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે એ વચ્ચે શાહરુખ ખાનના ફેન્સ સામે આવ્યા છે અને વિડીયો બનાવીને જણાવી રહ્યા છે કે શાહરુખ ખાનનું સોંગ તમને.
એટલું જ વલ્ગર લાગી રહ્યું છે તો અલ્લુ અર્જુનનો કેમ વિરોધ નથી કરતા ફિલ્મ પુષ્પમાં હું અટવા ઉ સોંગમાં પણ વલ્ગરતા જોવા મળે છે એ સોગં માં પણ બોલ્ડ અને હોટ સીન છે અને સોગં ના શબ્દો પણ અજીબ હતા તો એ ને શા માટે તમે ટ્રોલ નથી કરતા જણાવીને શાહરુખ ખાન ની ફેવર કરતા લોકો પણ સામે આવ્યા છે.