બોલીવુડ અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની ધર્મપત્ની જયા બચ્ચન ભલે નવા જમાનાના પેપરાજીને હેન્ડલ ના કરી શકે પરંતુ એમની વિચારધારા નવા જમાનાની જોવા મળે છે નવો જમાનાના લોકોની વિચારધારા એટલી ખુલ્લી નહી હોય તે એટલી જયા બચ્ચનની જોવા મળી છે તાજેતરમાં જયા બચ્ચનને પોતાની મોર્ડન વિચારધારા.
અનુસાર પોતાની ભાણી નાવ્યા નવેલી વિશે જણાવ્યું હતુંકે જો તેમની ભાણી નાવ્યા નવેલી લગ્ન કર્યા વગર એ પણ માં બની જાય તો પણ એમને કોઈ જ ફરક પડતો નથી આજના જમાનામાં ઘણા બધા એવા લોકો છેકે જેઓ આ વાતને સ્વીકારી ના શકે પરંતુ જયા બચ્ચને આવી વાત કરીને લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે.
જયા બચ્ચન આજકાલ પોતાની ભાણી નાવ્યા નવેલીના બોર્ડકાસ્ટ શો વોટ ધ હેલ નાવ્યા માં જોડાયેલીછે એ વચ્ચે તેમને શારીરિક સંબંધોને લઈને ખુલીને વાત કરી હતી તેમને જણાવ્યું હતું કે આજકાલ યંગ જનરેશનમાં રોમાન્સ ઓછો છે એટલા માટે એની સાથે જ લગ્ન કરવા જોઈએ જે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે અને એને એવું પણ કહેવું જોઈએ કે.
હું તમારા બાળકની મા બનવા માગું છું કારણ કે હું તમને પ્રેમ કરું છું અને આ પછી જયા બચ્ચને જણાવ્યું કે લગ્ન કરવા જોઈએ પરંતું લગ્ન પહેલાં જ નાવ્યા નવેલી માં બંને તો પણ મને કોઈ વાંધો નથી અમારો જમાનો અલગ હતો પરંતુ નાવ્યા નવેલીનો અત્યારનો જમાનો અલગછે આ જમાનામાં લગ્ન પહેલા જો શારીરિક સંબંધો બનાવ્યા પછી જો પસંદ ના આવે તો.
એ સંબંધો બદલાવી પણ શકાય છે જયા બચ્ચનને કહ્યું કે જો કોઈ પણ સંબંધમાં શારીરિક સંબંધ નથીતો એ સંબંધ લાંબો સમય સુધી ના ચાલી શકે અને આ જમાનામાં આપની પાસે વિકલ્પછે તોએ વિકલ્પ થકી આપ પોતાના લાઇફ પાર્ટનરને બદલાવી પણ શકો છો એટલા માટે હું લગ્ન પહેલાં સંબંધોને મહત્વ આપુ છું.