નાગા ચૈતન્ય અને સામન્થાના છૂટાછેડાએ એમના ફેનને દુઃખમાં નાખી દીધા હતા જેમાં બનેએ છૂટાછેડા વિશે કઈ કહ્યું ન હતું 2 ઓક્ટોમ્બરના રોજ એમની એનિવર્સરી ને હજુ 4 દિવસ બાકી હતાને બંનેએ છુટાછેડા લઈ લીધા હતા જેને લઈને કેટલીએ અલગ અલગ પ્રકારની ખબરો આવી હતી.
બંનેના છૂટાછેડાનું ચોખ્ખું કારણ બતાવ્યું ન હતું પરંતુ હમણાં સામન્થાની એક પોસ્ટ જોવા મળી જેમાં મહિલાઓ સાથે થતો ભેદભાવને લઈને સામન્થા કહી રઈ છે સામન્થાની આ પોસ્ટ મહિલાઓના હિતમાં વાત કરતી હોય તેવું દર્શાવ્યું છે ત્યારે આ પોસ્ટમાં સામન્થાએ પોતાના દિલની ફીલિંગ કહી હતી.
આ પોસ્ટમાં સામન્થાએ લખ્યું હતુંકે હું મજબૂત છું ભલે હું પરફેક્ટ નહીં હોવું પણ હું મારા માટે પરફેક્ટ છું અને હું પ્રેમાળ છું વધુમાં લખેછે હું સમર્પિત છું અને નીડર પણ હું માણસ છું અને હું સામનો કરવાવાળી પણ છું આગળ વધુ લખતા કહ્યું હતું આ બધું મારી માએ મને કહેલ છે સામન્થા આરીતે પોતાના દિલની વાત સોસીયલ મીડિયા થકી કહી હતી.