બોલીવુડ ફિલ્મ અભિનેતા ચંકી પાંડે જેવો એક દશકામાં ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો આજે પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે અને ઘણી બધી ફિલ્મો અભિનય કરતા આવ્યા છે તેઓ ફિલ્મી દુનિયામાં ભલે ઓછા સફળ રહ્યા હોય પરંતુ એમને સંપત્તિ ખૂબ બનાવીછે જે બીજા બોલીવુડ.
અભિનેતાઓની સમકક્ષછે આ વચ્ચે મામલો સામે આવ્યોછે જે સાંભળી ચંકી પાંડેના પગ નીચેથી જમીન ખસી ગઈ છે ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર એકતા કપૂરે 24 વર્ષો બાદ આ ખુલાસો કર્યો હતો કે એ દિવસોમાં હું ચકી પાંડેને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ એકરાર ના કરી શકી જો તેઓ ચકી પાંડે સાથે મેં લગ્ન કર્યા હોત તો આજે ચંકી પાંડેના.
બાળકોની હું માતા હોત મને અફસોસ છે એમ કહીને એને પોતાની સાથે ચંકી પાંડેનો વર્ષો જૂનો ફોટો પણ શેર કર્યો હતો ચકી ફંડના 60 માં જન્મદિવસ નિમિત્તે એકતા કપૂર આવી હતી જેમાં ચકી પાંડેની પત્ની ભાવના પાંડે અને ચંકી પાંડે ની દીકરી અભિનેત્રી અનન્યા પાંડે પણ હાજર હતી.
ભાવના પાંડે એ એકતા કપૂરને જોતા ખુબ ગુસ્સો પણ કર્યો હતો કારણકે તાજેતરમાં તેને પોતાની સાથે ક્લોઝ ઉભા રહીને ચંકી પાંડેનો વર્ષો જૂનો ફોટો એકતા કપૂરે અપલોડ કર્યો હતો અને પોતાના દિલની વાત જણાવી હતી આ પોસ્ટ વાંચતા ચકી પાંડે પણ શરમ માં મુકાયા હતા સાથે બોલીવુડમાં.
પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો આજે એકતા કપૂર સિંગલ મધરછે તે તેના બાળક સાથે રહે છે તેને ખૂબ જ દુઃખ છેકે તે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પત્નીના બની શકી અને એમને ચંકી પાંડેનો પ્રેમ મળી ન શક્યો મિત્રો એકતાની દિલની વાત વિશે આપનો શું અભિપ્રાયછે એ જરૂર જણાવજો.