Cli
કપીલ શર્મા આટલી નીચ હરકત કરશો એવું વિચાર્યું હતું, આ બોક્સ સંતાડતા પકડાયા...

કપીલ શર્મા આટલી નીચ હરકત કરશો એવું વિચાર્યું હતું, આ બોક્સ સંતાડતા પકડાયા…

Bollywood/Entertainment Breaking

ટેલિવિઝન કોમેડી ટીવી શો કપિલ શર્મા માં લોકોને ખૂબ જ્ઞાન પીરસનાર શો માં હંમેશા લોકોને વ્યસનોથી દુર રહેવાની સલાહ આપનારા કપીલ શર્મા દુબઈ રેસ્ટોરન્ટ માં સ્પોટ થયા હતા આ દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરતા જણાયા તેઓ એક ટેબલ પર બેઠા ત્યાં ટેબલ પર એમની પાસે જ સિગરેટ નું.

બોક્સ પડ્યું તેઓએ જોયું કેમેરા ચાલુ છે તરત પોતાના હાથ આડા કરીને બોક્ષને સંતાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ વેઇટર આવતા અચાનક એમનો હાથ ઉપર થતા હાથમા રહેલું સિગરેટ નું બોક્સ દેખાઈ ગયું એ લઈ એમને પોતાના સીટ પાછડ મુક્યું આ વાત પરથી કપીલ શર્મા સીગરેટ.

પી‌ રહ્યા હતા એવું જણાઈ રહ્યું હતું તેઓનો આ વિડીયો બનાવનાર બીજું કોઈ નહીં પણ એમનો એક ચાહક જ હતો જે વિડીયોમાં યુઝરો એ કપીલને ખૂબ ટ્રોલ કર્યા હતા એક યુઝરે લખ્યું ભાઈ સીગરેટ સંતાડવા માં ખુબ મોડું થઈ ગયું તો બિજા યુઝરે લખ્યું નવરાત્રી માં ચિકન સી!ગરેટ.

મીટ ભાઈ બોલીવુડ ની હવા લાગી કેશું તો બીજા યુઝરે લખ્યું સિગરેટ એવી રીતે છુપાવો છોકે લોકોને જાણે ખબર જ નથી કે તમે સિગરેટ પીવો છો આમ યુઝરો સતત ટ્રોલ કરતા જણાયા કપીલ પોતાના ખરાબ સમયમાં નસાના આદી બની ગયા હતા આ દરમિયાન તેમનો શો પણ ભાંગી પડ્યો હતો.

ત્યાર બાદ કપીલ સંજય દત્ત સાથે ન શાબંધી અભિયાન માં પણ જોડાઈ લોકોને ખુબ સલાહ આપી હતી એજ કારણો થી લોકો ટ્રોલ કરતા હતા આ સિગરેટ કપીલ ની હોય કે દોસ્તોની વાચંક મિત્રો આપનું શું માનવું છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *