તાજેતરમાં મોરબી ઝુલતા પુલ તુટી પડવાની ઘટના માં દેશભર માં શોક નો માહોલ જોવા મળી રહ્યોછે આ ઘટનામાં 400 થી વધારે લોકો ઝુલતા પુલ તુટવાથી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મોતનો આકંડો સતત વધતો સામે આવી રહ્યો છે હાલ 150 થી વધારે લોકોના મૃ!તદેહ બહાર કાઢ્યા છે ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા છે.
આ ઘટનામાં ઉચ્ચતર બચાવ કામગીરી હાથ ધરવામા આવી રહી છે એન ડી આર એફ ફાયર બ્રિગેડ અને એસ આર પી ની ઘણી ટીકડીઓ બચાવકાર્ય માં લાગીછે આ વચ્ચે એક યુવક સ્થળ પર ખુબ જ રડી રહ્યો હતો તેને મિડીયા વચ્ચે આવી ને કહ્યું કે મારી બહેનને કોઈ શોધી આપો નાની એવી 6 વર્ષ ની જ હતી અને અમે બંને પુલ પર ફોટો પાડી રહ્યા હતા.
એ બહુ ખુશ હતી ખેતી ભાઈ ભાઈ મને પુલ પર ફરવા લઈ જાઓને હું સાહેબ કડીયા કામ કરું છું કોઈ દિવશ નથી પુલ પર આવતો આજે બેન ને લીધે આવ્યો તો અમે બંને સાથે જ હતા અચાનક પુલ ટુટી પડ્યો હુંતો બચી ગયો છું પણ બેન ક્યાંય જડતી નથી હું સરકારી સ્થળે પણ જોઈ આવ્યો ક્યાય નથી યુવકે.
જણાવ્યું કે 800 થી વધારે લોકો પુલ પર સવાર હતા તે ખુબ જ રડી રહ્યો હતો એની આંખમાંથી આંસુ રોકાવાનું નામ લેતા નહોતા આવો વચ્ચે પોલીસ અધિકારી અને એનડીઆરએફ ના જવાનોએ તેને આશ્વાસન આપીને કહ્યું કે તારી બેનને અમે શોધી આપીશું તુ અહીં આવી જા અહીંયા બેસી જા અમે.
શોધવા માટે જ અહીં આવેલા છીએ તારી બેનને કાંઈ જ નહીં થાય ચિંતા ના કર એમ કહીને તેને રડતો છાનો રાખ્યો હતો આ ઘટનામાં હજુ પણ મૃ!તદેહ પાણીમાં થી કાઢવાની કામગીરી પુરજોશ થી ચાલુ છે સતત મૃત્યુ આકં વધી રહ્યો છે આને ઈજાગ્રસ્ત ની સંખ્યા પણ વધી રહી છે સરકારી આકંડાઓ ખોટા પડી રહ્યા છે.
જે ઘટના માં જવાબદાર પ્રાઈવેટ કંપની નુ રીનોવેશન લોકો જણાવી ને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે બચાવટીમો ઘટના સ્થળે હાલ ખુબ મહેનત કરી રહી છે મુખ્યમંત્રી પણ સતત આ બચાવકાર્ય પર નજર રાખી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.