પૈસા સામે માણસ કેટલો નમી શકેછે તે અક્ષય કુમારે સાબિત કરી બતાવ્યું છે કાલ સુધી અક્ષય કુમાર પાન મસાલા ગુટખા બીડી મશાળાનો ખુલીને વિરોધ કરતા હતા એડમાં પણ સમજાવતા હતા આજે એજ અક્ષય કુમાર પૈસા આગળ ઝૂકી ગયા છે તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષય કુમાર પણ મશાલ બનાવનાર.
વિમલ ગુટખા સાથે જોડાઈ ગયા છે કાલ રાત્રેજ કંપનીએ એડ દ્વારા અક્ષય કુમારનો પડછાયો બતાવ્યો એડ જોઈને તમને સમજણમાં આવી ગયું હશે કે અહીં અક્ષય કુમાર ગુટખા કંપની વિમલમાં જોડાઈ ગયા છે પરંતુ અક્ષય કુમારને વિમલ સાથે જોડાવવામાં એક ટવીસ્ટ પણ છે હકીમતમાં તેઓ પણ મશાલાનું એડ નહીં કરે પરંતુ.
વિમલ ઈલાયચીની એડ કરશે સૌથી પહેલા અજય દેવગણ વિમલ સાથે જોડાયા તેમાં પાન મસાલાની એડ કરી ત્યારે લોકોએ અજય પર સવાલ ઉઠાવ્યા તો એમણે પણ મશાલાની એડ છોડીને વિમલ ઈલાયચીની એડ કરી એજ રીતે શાહરુખ ખાને પણ વિમલ ઈલાયચીની એડ કરી હકીમત એ વિમલની બ્રાંડિંગ વધારવાની આઈડિયા છે વિમલ કંપની એક્ટર.
જોડે માત્ર ઈલાયચીની એડ કરાવે છે અને તેનાથી એમની ગુટખાનો પર પ્રચાર થઈ જાય છે દુકાનોમાં વિમલ ઈલાયચી નહીં પરંતુ વિમલ ગુટખાના નામે વેચાય છે અહીં કહેવાય છે એવું કે શાહરુખ ખાન અજય દેવગણ અને હવે અક્ષય કુમાર ઈલાયચીની એડ કરે છે પરંતુ તેની પાછળની સચ્ચાઈ વિમલ ગુટખા માટે મશહૂર છે.