ટીવીની હાઈએસ્ટ પેડ રહી ચુકેલી નિયા શર્માની હાલત બગડી ગઈ છે તમને જાણીને ઝટકો લાગશે પરંતુ નિયા શર્મા ભિખારણ બની ગઈ છે અને તેઓ લોકોથી કામ માંગી રહી છે નીયા છેલ્લા 2 વર્ષથી એકટિંગથી દૂર છે નિયા છેલ્લીવાર 2020 માં નાગિનના સીઝન 4 માં જોવા મળી હતી તેના બાદ એમણે.
એક વેબસીરીઝમાં કામ કર્યું અને કેટલાક મ્યુઝિક વિડીઓમાં જોવા મળી ત્યારે કહેવામાં આવ્યું કે નિયા શર્માએ એકટિંગથી બ્રેક લઈ લીધો છે પરંતુ હવે નિયા શર્માએ જણાવ્યું છેકે આ બધી ખબરો જૂઠી છે નિયાએ કહ્યું કે પોતની મરજીથી એકટિંગથી દૂર નથી પરંતુ એમને કામ મળવાનું બંદ થઈ ગયું છે નિયાએ.
ખુદ કહ્યું કે તેઓ ભિખારણ બની ચુકી છે અને તેને કામ અને પૈસાના ની ખુબ જ જરૂરત છે બોલીવુડ બબલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં નિયા એ કહ્યું અમે એ લોકો નથી કે બ્રેક લઈશુ હું અત્યારે એક ભિખારી છું જેને કામ જોઈએ છે અને પૈસા જોઈએ છીએ હું ક્યારેય ન કહી શકું કે મારે બ્રેક જોઈએ છે મારે લાઈફમાં ક્યારેય બ્રેકની જરૂર નહીં પડે.
મારે કામ જોઈએ છીએ મારી જોડે જયારે કોઈ કામ ઓફર થાય ત્યારે તેઓ પૈસા પૂછે છે પછી તેના બાદ બીજીવાર ફોન જ નથી આવતો ઓડિશન તો દૂરની વાત છે હવે મારા માટે બધું રોકાઈ ગયું છે જયારે પણ મને કોઈ મોટી ઓફર મળશે હું સ્વીકાર કરીશ અનેક હિટ સિરિયલ આપી ચૂકેલ નિયા શર્મા જોડે આજે કોઈ કામ નથી.