Cli
મારી જોડે પૈસા ખુબ છે, મલેશિયામાં હનીમૂન માણવા જવ છું, આ છોકરીને હું બાળક પણ આપીશ પરંતુ, વાઈરલ સ્ક્રિપ્ટેડ વિડીઓ...

મારી જોડે પૈસા ખુબ છે, મલેશિયામાં હનીમૂન માણવા જવ છું, આ છોકરીને હું બાળક પણ આપીશ પરંતુ, વાઈરલ સ્ક્રિપ્ટેડ વિડીઓ…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે અને લોકો આ વીડિયો પર કંઈ પણ સમજ્યા વિના પોતપોતાના અભિપ્રાય મુકતા રહે છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક આધેડ વયના દાદા ગળામાં ફૂલહાર પહેરીને એક સુંદર 22 વર્ષની યુવતી ને.

પોતાના હાથોમાં હાથ નાખીને બેઠેલા જોવા મળે છે દાદા 70 વર્ષના હોવા છતાં બાવીસ વર્ષની યુવતી જે લગ્નની સાડીમાં ગળામાં ફૂલહાર પહેરીને બેઠી છે તેની સાથે રોમાન્સ કરતા જોવા મળે છે દાદા આ વીડિયોમાં જણાવી રહ્યા છે કે મેં આની સાથે લગ્ન કરી લીધા છે અને મારી બધી જ પ્રોપર્ટી હું એના નામે.

કરી દેવા માગું છું હું આને મલેશિયા ફરવા લઈ જઈશ અને એક બચ્ચું પણ આપીશ જે અમારા પ્રેમની નિશાની હશે મારા મર્યા બાદ મારી પત્ની ના નામે બધી જ મારી મિલકત કરી દેવા માગું છું તે મારી સાથે ખૂબ જ ખુશ છે અને અમે બંને વિદેશમાં જઈને એન્જોય કરીશું આ દરમિયાનથી.

પણ દાદા ને કિસ કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે પરંતુ આ વિડિયો જે યુઝરે પોસ્ટ કર્યો છે તેને અંગ્રેજી ભાષામાં આગળ લખીને એ સૂચિત કરીને લોકોને જણાવી દીધું છે કે આ વિડીયો માત્ર મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે વાસ્તવિક.

જીવન થી આ વીડિયોને કોઈ લેવાદેવા નથી પરંતુ અંગ્રેજી ભાષામાં આ લખાણ હોવાથી ઘણા બધા લોકો આ વીડિયોને સાચો માનીને કમેન્ટ કરી રહ્યા છે પરંતુ આ વિડીઓ બનાવટી છે જે વિડીયોની નીચે લખેલું પણ જોવા મળે છેમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *