ઇન્ડસ્ટ્રીઝના એક એક્ટર કહ્યું આ બૉલીવુડ ફેક દુનિયાછે અહીં પાર્ટી પણ ફેક થાય છે એટલા માટે હું આવી ફેક પાર્ટીમાં નથી જતો કે નહીં ફિલ્મોમાં ફેક કેરેક્ટર કરતો જે એક્ટરે વાત કરી છે તેઓ ઇન્ડસ્ટ્રીઝના અભિનયથી જાણીતા છે આપણે વાત કરી રહ્યા છીએ નવાસુદીન સિદ્દીકીની તેમણે બોલીવુડમાં ઈન્ડસ્ટ્રીઝમાં બહુ સફર કરી છે.
તેમણે ખુદ પોતાની કહાની જણાવી હતી એક વાર સમય એવો હતો તેઓ કોથમી એટલે કે ધાણા વેચવા માટે મુંબઈના મીરા રોડથી દાદર જતા હતા તો ત્યાંથી તેઓ આજે ઇન્ડસ્ટ્રીઝના મોટા એક્ટર છે તેઓ લાખો કરોડો ચાર્જ લેછે એટલે એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સારી રીતે જાણે છેકે અહીં જગ્યા કંઈ રીતે બને છે.
આટલા વર્ષો બાદ સીદીકીનો ગુસ્સો ફૂટ્યો છે સિદ્દકી કહે છે ફેંકથી હું નફરત કરું છું ફેકથી તે વસ્તુ વધુ નથી ચાલતું અને હું એવોજ છું મારી ફિલ્મોમાં પણ ક્યારેય ફેક અભિનય નથી કર્યો જેટલા પણ અભિનય કર્યા છે તમામ સાચા કર્યા છે જયારે વાત છે બૉલીવુડ પાર્ટીની તો તેમનાથી હું દૂર રહું છું મને લાગે છે પાર્ટીમાં બહુ ફેકનેસ હોય છે.
નવાસુદીન સીદીકી પેહેલા માણસ નથી જેમણે બૉલીવુડ પાર્ટીનું કાળું સચ જણાવ્યું તેના પહેલા આમિર ખાનના ભાણો ઇમરાન ખાને ખુદ એક સમયે કહ્યું હતું કંઈ રીતે પાર્ટીમાં જુઠાણું હોય છે બધા લોકો એકબીજાને દૂરથી જોઈને બનાવટ કરે છે જયારે પણ મળે છે ફેક સ્માઈલથી સારી રીતે મળેછે આ બધું બોલીવુડની પાર્ટીમા થાય છે.