બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અત્યારે તેની ફિલ્મ લાઇગર ને લઈને ચર્ચામાં છે અનન્યા પાંડે લાઇગરમાં ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે અનન્યા આટલી મોટી ફિલ્મ કરવા છતાં અનન્યા પાડે ને લોકો ટ્રોલ કરી રહ્યા છે હકીકતમાં અનન્યા પાંડેએ જ્યારથી ડેબ્યુ કર્યું છે.
ત્યારથી અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહીછે આ ટ્રોલિંગ ક્યારેક નેપોટિઝમ ક્યારેક તેમના લુક ક્યારેક તેમની એક્ટિંગને લઈને હોય છે શરૂઆતમાં અનન્યાને આ ટ્રોલિંગ લઈએ ઇન્ટરવ્યૂમાં એમ કહેતા સાંભળવા મળતી કે તેણીને ટ્રોલિંગથી તેને કોઈ વાંધો નથી પરંતુ તેઓ ટ્રોલિંગ તેને પસંદ કરે છે.
પરંતુ હાલમાં અભિનેત્રીએ ટ્રોલિંગ પર તેની પ્રતિક્રિયા આપી છે એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનન્યાએ તેણીએ કહ્યું મને નથી લાગતું કે મને લગાતાર ટ્રોલ થવાનો અહેસાસ મારા અંદર છે કેટલાય એવા દિવસો આવેછે જે મને ખરેખર અસર કરે છે જ્યારે પણ હું મારા વિશે ખરાબ વાંચું છું ત્યારે મને એ ખરેખર.
ખરાબ લાગે છે પરંતુ કેટલીક એવી ક્ષણો આવે છે ત્યારે હું તેના પર કાબુ મેળવી શકું છું મને લાગે છેકે હું તેનાથી નીપટી શકું છું અને હું માત્ર એક અભિનેત્રી તરીકે મારી જાતને સુધારવા પર વધુ ધ્યાન આપી રહી છું અહીં અનન્યા પાંડેએ જણાવતા કહ્યું કે લોકો મને ટ્રોલ કરે તે ખુબજ ખરાબ લાગે છે વાચમ મિત્રો આ મામલે તમે કહેશો.