બૉલીવુડ એક્ટર ઝરીન ખાને કહ્યું છેકે તેઓ હવે સલમાન આગળ હાથ ફેલાવીને કામની ભીખ નહીં માંગે ઝરીન ખાનને બોલીવુડમાં બિલકુલ સાઈડલાઇનમાં કરવામાં આવી છે તેની જોડે અત્યારે પ્રોજેક્ટ નથી ઝરીન એક નાની ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ લોકોને ખબર પણ ન પડી ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ .
2017માં આવેલી 1991 ફિલ્મમાં ઝરીન ખાનનું થોડું ઠીકઠાક પાત્ર હતું તેની પહેલા તેઓ સલમાન ખાનની વીર ફિલ્મમાં જવા મળી હતી સલમાને એ ફિલ્મથી ઝરીનને 10 વર્ષ પહેલા લોન્ચ કરી હતી કેટરીના કૈફની હમશકલ કહેવાતી ઝરીન ડુપ્લીકેટ બનીને જ રહી ગઈ જ રહી ગઈ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને.
કહ્યું કે હવે તે સલમાંથી કામની ભીખ નહીં મંગાવા ઇચ્છતી ઝરીને કહ્યું હું સલમાનની આભારી છું ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી ન મળતી જો તેઓ મારી સાથે ન હોતા એમના કારણે હું ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો બની શકી પરંતુ મારો સાચો સંઘર્ષ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા પછી શરૂ થયો સલમાન બહુ શાનદાર માણસ છે અને તેઓ બહુ વ્યસ્ત પણ રહે છે.
હું એમને નાની ચીજો માટે પરેશાન કરવા નથી માંગતી ઘણા લોકોને લાગે છેકે મેં જેપણ કામ કર્યું સલમાનને લીધે કર્યું પરંતુ તેવું નથી સલમાન મારા સારા મિત્ર છે જેઓ ફક્ત એક ફોન જેટલા દૂર છે પરંતુ હું એમને પરેશાન કરવા નથી માંગતી એવું કરવાથી મારુ સંઘર્સ અને મહેનત કમજોર થશે ઝરીન ખાન એ અભાગી એક્ટર માંથી એકછે જે સલમાન લોંચ કરવા છતાં ફ્લોપ ગઈ.