Cli
પૈસા વગર હોસ્પિટલ જઈ રહી છું કોઈ મદદ કરશે તો સારવાર થશે,

પૈસા વગર હોસ્પિટલ જઈ રહી છું કોઈ મદદ કરશે તો સારવાર થશે, આ અભિનેત્રીની બંને કિ!ડની ફેઈલ…

Bollywood/Entertainment Breaking

ઘણીવાર સમય બદલાય છે અને આપણને સારું પણ સ્થાન મળે છે પરંતુ સાથે દર્દ પણ મળે છે પણ કેવું દર્દ કે જેની કલ્પના પણ દુઃખ પહોંચાડે છે ટીવી સિરિયલ ની જાણીતી અભિનેત્રી અનાયા સોની એ પોતાના સર્ઘષમય જીવન સાથે અભિનય જગતમાં સ્થાન મેળવ્યું મેરે સાઈ ઈશ્ક મેં મરજાવા અને અદાલત જેવી ટીવી.

સીરીયલ માં ઉમદા અભિનય કરનાર અનાયા સોની ના જીવનમાં ખૂબ દુઃખદ વણાંક આવ્યો એને ખબર પડી કે પોતાની બંને કિ ડ!નીઓ ફેઇલ છે‌ એને તેના પિતાએ એક કિ!ડની આપી એક કિ ડની ઉપર તેને થોડા વર્ષો વિતાવ્યા બાદ એકવાર શૂટિંગ સેટ પર અચાનક તે લથડી પડી ડોક્ટરી જાચં દરમિયાન ખબર પડી કે.

જે એના પિતાએ કિ ડની ડોનેટ કરી હતી એ કિ!ડની પણ ફેઈલ થઈ ગઈ છે આ વાત સાંભળતા તેના પરીવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા એને જીવવા માટે કિડની જરૂર હતી પરંતુ જેને સારવાર કરવા માટે મોટી રકમની આવશ્યકતા પડે તેમ હતું પરંતુ અનાયા સોની નો પરિવાર.

એટલો આર્થિક સક્ષમ નહોતો કે તેઓ આ સારવાર કરાવી શકે એટલે એમને સોશિયલ મીડિયા થકી લોકોને અપીલ કરી કે અમારી મદદ કરે હાલ અનાયા સોની હોસ્પિટલમાં દાખલ છે અને અનાયા સોની એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી હોસ્પિટલમાં દાખલ ફોટાઓ અપલોડ કરીને લોકો.

પાસે મદદની પોકાર લગાવી છે તેને કહ્યું છેકે અમે તમારી મદદ માંગીએ છીએ અનાયા સોની ને અભિનય જગતમાં સ્થાન તો મળ્યું સાથે દર્દ પણ મળ્યું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટને પણ વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *