શું બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરના ગુના ની સજા તેમના પિતા બોની કપૂરે ભોગવી પડશે અર્જુન કપૂર એ ખાન ફેમિલીની વહુ સાથે સંબંધો બનાવીને જે સંબંધો બગાડ્યા છે તેના કારણે બોની કપૂરને ખૂબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર જેમના સલમાન ખાન સાથે સારા સંબંધો હતા અને એ સમયે.
તેમને સલમાન સાથે ફિલ્મ નો એન્ટ્રી પણ બનાવી હતી પરંતુ હવે બોની કપૂર સલમાન ખાન સાથે એક પ્રોજેક્ટ કરવા માટે પણ તરસી રહ્યા છે પરંતુ સલમાન ખાન પણ અડગ છે જેનાથી નો એન્ટ્રી ફિલ્મની સિક્વલ નો એન્ટ્રી ટુ બનાવવી ખૂબ જ મુશ્કેલ બની છે ગયા વર્ષે ખબર સામે આવી હતી કે સલમાનખાન નો એન્ટ્રી ટુ ફિલ્મને લઈને કામ કરશે.
જે ફિલ્મનું નામ હશે નો એન્ટ્રી મે એન્ટ્રી આ ફિલ્મની સ્ટોરી પર પણ અનિજ બસવી કામ કરી રહ્યા હતા એ સમયે સલમાન ખાન આ ફિલ્મમાં સમાવેશ થતા પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છેકે સલમાન ખાન નો એન્ટ્રી ફિલ્મમાં જોવા મળશે નહીં સલમાન ખાને આ ફિલ્મમાં આપવા માટે એવી શરતો રાખી છે જે બોની કપૂર પૂરી કરી શકતા નથી.
આ ફિલ્મના રાઇડ્સ બોની કપૂર પાસેછે જે સલમાન ખાને પોતાની ફી સાથે આ ફિલ્મના રાઈટ્સમાં પણ ભાગીદારી માગી છે સલમાન ખાને પોતાની ફી સાથે ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ ની પણ માગણી કરી છે આ સાથે આ ફિલ્મના નેગેટિવ અને પ્રોપર્ટી પણ સલમાન ખાને માગ્યા છે સલમાન ખાનની આ માગણીઓથી બોની કપૂરના હાથમાંથી.
આ ફિલ્મ નીકળીને સલમાનના હાથમાં જતી રહે આ કારણે જ બોની કપૂર એ નક્કી કર્યું છે કે તેઓ સલમાન ખાનના વિના જ આ ફિલ્મને બનાવશે હવે વાત કરીએ સલમાન ખાનની તેમને ખબર છેકે હવે તેઓ સ્ટારમ પર થોડા સમય માટે જ છે તેમની ઉંમર વધી રહી છે અને નવી જનરેશનના કલાકારો તેમના પર હાવી થઈ રહ્યા છે.
જેના કારણે હવે તેઓ જે પણ ફિલ્મોમાં કામ કરે છે તેના રાઈસ માં ભાગીદારી પહેલા માંગે છે અને તેનું પ્રોડક્શન પોતે કરે છે જેના કારણે તે અભિનય ના કરે એ સમયે પણ તેમને આ ફિલ્મોના મારફતે પૈસા મળતા રહે ઘણી બધી ફિલ્મો સલમાન ખાનના હાથમાંથી જતી રહી છે આ પહેલા પણ કભી ઈદ કભી દિવાલી.
જે પ્રોડ્યુસર સાજીદ નાડિયાવાલા એ ઓફર કરી હતી તેમાં પણ સલમાન ખાને પાર્ટનરશીપ ની માગણી કરી હતી પરંતુ સાજીદે ફિલ્મના રાઇટ આપવાની ના કહી હતી જેના કારણે આ ફિલ્મ પણ સલમાનના હાથમાંથી જતી રહી હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.