ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશી ના અભિનયની તો ચર્ચા થાયજ છે પરંતુ એમની પ્રશનલ લાઈફ પણ આ દિવસોમાં ખુબ ચર્ચાસ્પદ રહી છે હવે એવી ખબર સામે આવી રહી છેકે હુમા કુરેશી નું બ્રેકઅપ થઈ ગયું છે તે મુદસર અઝીઝ ને ડેટ કરી રહી હતી અને બંને એ પોતાના આ પ્રેમ સંબંધોને ઓફિસિયલ પણ જાહેર કરી દીધા હતા.
જે હુમા કુરેશી ની ફિલ્મ આવી રહી છે ડબલ એક્સ એલ જેમાં સોનાક્ષી સિંહા પણ છે આ ફિલ્મ નો આઈડિયા પણ મુદસર અઝીઝે જ આપ્યો હતો અને એ પણ આ ફિલ્મ ની ટીમનો ભાગ છે પરંતુ હવે હુમા કુરેશી અને મુદસર માત્ર પ્રોફેશનલ કારણોથી જ સાથે જોવા મળે છે તેઓ વચ્ચે 3 વર્ષ ના.
લાંબા પ્રેમ સંબંધો પર પુર્ણ વિરામ લાગી ગયું છે બંને પોતાના રસ્તા અલગ કરી લીધા છે હુમા કુરેશી નું નામ મુદ્સર સાથે ત્યારે જોડાયું હતું જ્યારે તેનું નામ સલમાન ખાનના ભાઈ સોહિલ ખાન સાથે ચર્ચામાં આવ્યું હતું અને એ વચ્ચે સોહીલ ખાન અને તેમની પત્ની સીમા ખાન વચ્ચે ના સંબંધો હુમા કુરેશી ના.
કારણે બગડ્યા હતા અને પાંચ વર્ષ પહેલાજ સોહીલ ખાન ને છોડવાનો ફેસલો સીમા ખાન કરી ચુકી હતી સોહીલ ખાન અને સીમા ખાન તો અલગ પડી ગયા છે પરંતુ આ વચ્ચે હુમા કુરેશી નું પણ તાજેતરમાં બ્રેકઅપ થઈ ગયું છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.