Cli
રાની મુખર્જી ને ગળે લગાવી, અને કાજોલ દેવગણને કરી ઈગ્નોર, દુર્ગા પુજામા પણ વિવાદ...

રાની મુખર્જી ને ગળે લગાવી, અને કાજોલ દેવગણને કરી ઈગ્નોર, દુર્ગા પુજામા પણ વિવાદ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલ દેવગણ બંને એક દશકાની સુપરસ્ટાર અભિનેત્રીઓ માથી એક છે બંને આમતો કઝીન બહેનો છે પરંતુ બંને વચ્ચે કોઈ દિવશ બનતી નથી તેઓ હંમેશા એકબીજાથી દુર જ રહે છે 2012 માં આવેલી અજય દેવગન ની ફિલ્મ સન ઓફ ધ સરદાર અને રાની મુખર્જી ના પતિ આદીત્ય ચોપડાની.

જબ તક હૈ જાન પણ એકસાથે ટકરાવ મા રીલીઝ થઇ હતી ત્યાર બાદ પણ બંનેમાં ગુસ્સો દેખાયો હતો આ વચ્ચે બંને દુર્ગાપુજામા સાડી પહેરી ને જોવા મળ્યા હતા આ દરમીયાન ધ કપીલ શર્મા શોની અભિનેત્રી સુમોના ચક્રવર્તી આવેલી હતી જે કાજોલ અને રાની ના કૌટુંબિક ભાઈ અભિનેતા સમ્રાટ મુખર્જી સાથે તાજેતરમાં પ્રેમના ચક્કરમાં છે.

આને લગ્ન કરવાની વાત પણ સામે આવી હતી એટલે મુખર્જી પરીવાર સાથેના સંબંધો એના સારાછે તો સુમોનાએ કાજોલ ને જોઈ પણ એનાથી દુર રહી આને રાની મુખર્જી ને જોતાજ ગળે લગાડી દીધી કાજોલને ઈગ્નોર કરતા કાજોલ પણ ત્યાંથી ચાલી ગઈ હતી રાની મુખર્જી સાથે સુમોના ઘણો સમય વાત કરતી રહી હતી.

મિડીયા સુત્રો અનુસાર સમ્રાટ મુખર્જી અને સુમોના ચક્રવર્તી ના પ્રેમ સંબંધો થી કાજોલ રાજી નથી જ્યારે રાની મુખર્જી સુમોના ને ખુબ પસંદ કરે એક કારણ પણ હોઈ શકે છે રાની મુખર્જી ને ગળે લગાડે આને કાજોલ ને ઈગ્નોર કરી શકે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *