ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદે અક્ષય કુમાર સલમાન ખાન આમિર ખાન અને શાહરુખ જેવા મોટા મોટા સ્ટારથી પંગો લીધો છે સબાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટથી આમિર ખાન અને અંશ આશિકા દુગગલ આ ફોટોને શેર કર્યો છે જેમાં લખેલ છે પુરુષ એક્ટર 40 થી 50 વર્ષની ઉંમરમાં પણ.
વિધાર્થીનું પાત્ર નિભાવે છે પરંતુ 35 વર્ષની મહિલાને ઘરડી હોવાનું ટેગમાં આપવામાં આવે છે એમણે જે પોસ્ટ શેર કરી છે તેમાં સલમાન ખાન અને સોનાક્ષીની ફિલ્મ દબંદ પર પણ સવાલ કરવામાં અવાય છે જેમાં સોનાક્ષીને સલમાનથી 22 વર્ષ નાની બતાવાઈ છે જેમાં ઉપર લખ્યુ છેકે નાની ઉંમરથી એક્ટર સાથે રોમાન્સ કરવો.
ફિલ્મોમાં આટલું નોર્મલ કેમ છે જ્યારે બીજા પેજમાં અક્ષય કુમાર વિશે લખ્યું છે અને કહ્યું એમણે પોતાનું ગીત ટીપ ટીપ બરસે પાની સૂર્યવંશી ફિલ્મમાં 26 વર્ષ બાદ પણ રિપીટ કરી લીધું બીજા પેજમાં પાર્ટનરમાં ગોવિંદા અને કેટરીના જયારે રબને બનાદી જોડીમાં અનુષ્કા શર્મા અને શાહરુખ ખાનની ઉંમરને બતાવાઈ છે.
અહીં છેલ્લે સવાલ પૂછવામાં આવ્યો છેકે આ બધું ઉંમરનું અંતર બોલીવુંડ ફિલ્મોમાં એટલું નોર્મલ કેમ છે તેના સાથે લખ્યું કે નવી ઉંમરથી એક્ટરને રિસ્પેક્ટ મળવી જોઈએ અને વધુ ઉંમરની એક્ટરને કામ આપવું જોઈએ સબાએ પોતાની આ પોસ્ટમાં કેટલાય સવાલ ઉઠાયા છે મિત્રો સબાના આ સવાલ પર તમે શું કહેશો.