ઋત્વિક રોશન પોતાની ફિલ્મો કરતા એમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના સબંધને લઈને ચર્ચામાં રહે છે બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા એટલું જ નહીં સબા આઝાદ અને ઋત્વિક સાથે ઘણીવાર પાર્ટીઓમાં જોવા પણ મળી ચુક્યા છે હવે ઋત્વિક રોશને સબા માટે સોસીયલ મીડિયામાં એક.
પોસ્ટ પણ શેર કરી છે જેમાં ઋત્વિકે સબાની જબરજસ્ત પ્રશંસા પણ કરી હકીકતમાં ઋત્વિકે રોકેટ બોય નામની વેબસીરીઝને મેંશન કરતા તેના કાસ્ટની પ્રશંસા કરી છે જેમાં એમણે પોતાની ગર્લફ્રેન્ડ સબાની પણ પ્રશંસા કરી સબાની પ્રશંસા કરતા ઋત્વિકે લખ્યું તમે વન ઓફ ધ ફાઈન એક્ટર છો મને ઇન્સ્પાયર કરો છો.
તેના સાથે ઋત્વિકે અન્ય એક્ટરોનની પણ પ્રશંસા કરી જણાવી દઈએ તેના પહેલા પણ ઋત્વિક રોશન સબા માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરી ચુક્યા છે આમ તો બંનેએ હજુ સુધી પોતાના સંબંધને ઓફિસિયલ જાહેર નથી કર્યો પરંતુ તેઓ ઘણીવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.