બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર ફિલ્મો આપનાર બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન ને લોકો ખૂબ જ પસંદ કરે છે તેમના લાખો ચાહકો છે જે તેમની ફિલ્મ જોવા માટે હંમેશા ઉત્સુક રહે છે પરંતુ આજે એ જ ફ્રેન્સ કહી રહ્યા છે કે ઉંમરની સાથે ઋત્વિક રોશન પણ બદલાઈ રહ્યા છે એમના પણ એવા જ હાલ જોવા મળી રહ્યા છે.
જેવી હાલત તેમના પિતા રાકેશ રોશનની થઈ છે ઋત્વિક રોશન તાજેતરમાં મુંબઈ એક ઇવેન્ટમાં સ્પોર્ટ થયા હતા તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળી હતી આ દરમિયાન તેમનો બેંક સાઈડ નો લુક કેમેરામા કેપ્ચર થયો હતો જે જગ્યાએ તેમના વાળ જ નહોતા થોડો સમય પહેલા ઋત્વિક રોશનની.
માથાની સર્જરી થઈ હતી અને એવી જગ્યા હતી જ્યાં ટાંકા લેવામાં આવ્યા હતા અને આજે તે જગ્યા પર વાળ ઉગતા નથી અને તે લાંબા વાળમાં ઢાંકવાનો હંમેશા પ્રયત્ન કરે છે આ વચ્ચે તે ઢાંકી નહોતા શક્યા હતા એ ગંજાપનુ સાફ દેખાઈ આવ્યું હતું આ પહેલા પણ ક્રિટીક કે આર કે એ ઋત્વિક રોશન નો.
એક વિડીયો શેર કર્યો હતો જેમાં ઋત્વિક રોશનના વાળ માં આ ટકલા પણુ સાફ દેખાઈ આવતું હતું જેના પર કે આર કે એ જણાવ્યું હતું કે ઋત્વિક રોશનના માથામાં ઓરીજનલ વાળ નથી તેઓ વિગ પહેરીને ફરે છે અને આ દરમિયાન તેઓ વાળમાં પેચ લગાડવાનું ભૂલી ગયા છે તેના કારણે.
વિગ પોતાની જગ્યાએ નથી આ દરમિયાન સોસિયલ મિડિયા યુઝરો ઋતિક રોશનને ટકલો જણાવતાં હતા તો એક યુઝરે લખ્યું કે ઋતિક રોશનના માથામાં છેદ છે તો બીજાએ કહ્યું કે પાછળથી તેના વાળ ખરી રહ્યા છે તે તો તેને ખબર નથી પરંતુ તે આગળથી ફેન્સને જ એટીટ્યુડ દેખાડી રહ્યો છે.