ઋત્વિક રોશને સબા આઝાદ સાથે પોતાના સબંધનો ખુલીને એલાન કરી દીધું છે કાલ રાત્રે ફરીથી ઋત્વિક રોશન અને સબા મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા હતા બહાર નીકળતાંજ ઋત્વિકે બધાની સામે જ સબા નો હાથ પકડ્યો અને એમને પોતાની કારમાં લઈને બેસી ગયા જયારે પહેલી વાર ઋત્વિક અને.
સબા એક સાથે જોવા મળ્યા હતા ત્યારે કેટલાય લોકોને લાગ્યુંકે આ એક નોર્મલ મિટિંગ હોઈ શકે છે પરંતુ કાલ રાત્રે ઋત્વિક અને સબા એકબીજાનો એટલા નજીક જોવા મળ્યા તેનાથી જાણવા મળ્યું કે બંનેના સબંધને હવે ઓફિસીયલી કરી દીધા છે પોતાની પહેલી પત્ની સુઝેન ખાનને છૂટાછેડા આપ્યા બાદ ઋત્વિક.
છેલ્લા 6 વર્ષથી સીંગલ હતા જયારે સબાનું પોતાના બોયફ્રેન્ડથી વર્ષ 2020માં બ્રેકઅપ થઈ ગયું હતું બંને સિંગલ જયારે એકબીજાથી મળ્યા ત્યારે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા પરંતુ અહીં ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડથી ઋત્વિકના ફેન ખુશ નથી તેઓ ઇચ્છે છેકે ઋત્વિક એમનાથી સારી પાર્ટનર મેળવી શકતા હતા.
પરંતુ આ ઋત્વિકની પસંદ છે એટલે કોઈ કઈ ન કહી શકે અત્યારે તો ઋત્વિક એમના સંબંધને લગ્ન સુધી લઈને જશે કે નહીં એતો આવનાર સમયમા જ સાફ થઈ જશે આ કપલ બીજી વાર આ રીતે અડધી રાત્રે સાથે રેસ્ટોરેન્ટમાં જોવા મળ્યું છે મિત્રો તમને કેવી લાગેછે આ જોડી અમને કોમેંટમાં જણાવી શકો છો.