બોલીવુડમાં સૌથી મોંઘી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આલીયા ભટ્ટ અને રણબીર કપૂર અભિનય કરી રહ્યાછે આ બંને વાસ્તવિક જીવનમાં પતિ પત્ની છે તાજેતરમાં આલિયા ભટ્ટ પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સુક અને જિંદગીજ છે અને એ સમયે આલિયા ભટ્ટ અને રણબીર.
કપૂર નો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે જેમાં આલિયા ભટ્ટ કેસરી ગ્લેમર ટોપ સાથે દેખાઈ રહી છે સાથે આલિયા ભટ્ટ બ્લેક ટીશર્ટમાં ફિલ્મ પ્રમોશન વખતે આલિયા ભટ્ટ ના હાથમાં હાથ નાખીને પ્રમોશન સેટ પર લોકોને પોતાની ફિલ્મ જોવા માટે વિનંતી કરે છે અને લોકો સાથે ઉભો રહીને સેલ્ફી પડાવે છે.
આ ફિલ્મ પ્રથમ દિવસે જ બોલીવુડમાં તમે હિટ બનાવો એ માટે વિનંતી કરે છે પોતાના ફિલ્મ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ખૂબ ઉત્સાહિત છે આવનારા દિવસોમાં બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મો એવી બ્રહ્માસ્ત્ર કેવી કમાલ કરે છે અને કેટલી કમાણી કરે છે એ આપણે જોવું રહ્યું.