મશહૂર કોમેડીન ભારતીસિંહ જેમણે ધ કપીલ શર્મા શો છોડી દિધો ત્યારબાદ તે ખુબ ચર્ચામાં છવાયેલીછે તે પોતાના પુત્ર ગોલા સાથે અવારનવાર સોશિયલ મીડિયા પર લાઈવ થાય છે અને મજાક મસ્તી કરતી જોવા મળેછે તે પોતાના દિકરા ગોલા સાથે તાજેતરમાં એક મોલ બહાર સ્પોટ થઈ હતી જે દરમીયાન તે પોતાની.
કારની રાહ જોઈને ઉભી હતી આ દરમિયાન તેની સાથે ત્રણ થી ચાર મહીલાઓ ઉભી હતી પેપરાજીએ જ્યારે પુછ્યુ તો ભારતિસિહે કહ્યું આ મારી સર્વન્ટ છે જે દિકરા ગોલાની સંભાળ રાખે છે અને એ મહીલાઓ ના હાથમાં ટોવેલ તો બીજીના હાથમાં દુધની બોટલ તો ત્રીજી વારંવાર ગોલાની સંભાળ રાખી રહી હતી ભારતી સિંહ શાંતિ થી.
બાજુમાં ઉભી હતી ભારતી પોતાના દિકરા ગોલા માટે ચાર સર્વન્ટ રાખે છે તે હંમેશા ગોલાની સાથે જ રહે છે ભારતી સિંહે પોતાના અભિનયથી લોકોને ખૂબ જ હસાવ્યા છે ધ ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ સીઝન 4 સાલ 2008 માં તેને ટોપ ચાર ફાઈનલિસ્ટ માં સ્થાન મેળવીને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તેને ઘણા બધા.
કોમેડી શો જજ પણ કર્યા છે કોમેડી ક્ષેત્રે ખૂબ મોટું નામ ભારતીય સિંહ તો કપિલ શર્મા શોમાં જોડાઈ હતી પરંતુ શો મેકર સાથે વિવાદોના પગલે તેને ધ કપિલ શર્મા શોને છોડી દીધો હતો ત્યારબાદ તે પ્રેગનેટ બની હતી અને તાજેતરમાં તે પોતાના પુત્ર ગોલાની સાથે અભિનય જગતથી દુર જોવા મળે છે.
તે પોતાના પતિ સાથે બિઝનેસમા જોડાયેલી છે આ દિવસો માં તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તો પોતાના ચાહકોની વચ્ચે પોતાની ક્યુટ હરકતો સાથે મનોરંજન કરાવતી રહે છે ચાહકો પણ તેના હર એક વિડીઓ અને તસવીરો પર લાઈક કમેન્ટ્સ થી પ્રેમ વરસાવતા રહે છે.