બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ માં છવાયેલી હતી ફિલ્મ ના સોગં અને ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણા બધા લોકો આ ફિલ્મ નો બહીસ્કાર કરતા જોવા મળ્યા હતા ઘણા ફિલ્મ પઠાન ને બોયકોટ કરતા હતા તો ઘણા લોકો સમર્થન માં આવ્યા હતા એ વચ્ચે.
આજે 25 જાન્યુઆરીના રોજ ફિલ્મ પઠાન રીલીઝ થતા થીયેટરની બહાર જે લોકોએ ફિલ્મ પઠાનનો પહેલો શો જોઈ એ લોકોની સાથે વાતચીત કરતા ફિલ્મ પઠાન વિશે રીવ્યુ જણાવતાં એક વ્યક્તિ એ કહ્યું કે ખૂબ જ સરસ લુક શાહરુખ ખાનનું ફિલ્મમાં જોવા મળે છે આ લુક ઉપર જ આખી ફિલ્મ બનેલી છે.
શાહરુખ ખાન આ વખતે અનોખી સ્ટાઈલમાં આવ્યા છે જો તમારે ફિલ્મ જોવી છે તો શાહરુખ ખાન ના લાંબા વાળ રાખેલા છે જેના થી એવું લાગતું હતું કે તેઓ કરણ અર્જુન વારા લુક મા ફરી આવ્યા છે બિજા એક વ્યક્તિ સાથે વાત કરતા તેને જણાવ્યું કે ખુબ જ સુપર ફિલ્મ છે શાહરુખ ની બોડી અમેઝીગં છે.
ખુબ સરસ અભિનય છે બધાએ ફેમેલી સાથે ફિલ્મ જોવા જાવુ જોઈએ હું પાચં માંથી છ નું રેટીગં આપીશ તો ત્રીજા યુવાન સાથે વાત કરતા તેને જણાવ્યું કે આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે સલમાન ખાન પણ છે ફિલ્મ ખતરનાક છે જોવા થીયેટરમાં જાઓ આ બોયકોટ વારાને ભુલી જાઓ તો.
બિજા એક યુવકે સલમાન ખાન ની એન્ટ્રી ખુબ સરસ જણાવી હતી અને ફિલ્મ સુપરહિટ જણાવી હતી તો આ ફિલ્મ વિશે એક યુવતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શાહરુખ ખાન મારો ફેવરીટ છે આ ફિલ્મ માં ખુબ સરસ એક્ટીગ અને કહાની છે ફિલ્મ મને ખુબ પસંદ આવી ખુબ અલગ પ્રકારની.
ફાઇટ અને સીન છે હું આ ફિલ્મ માં શાહરુખ ખાન ના અભિનય ને ખુબ પસંદ કરું છું ખુબ મજા આવી ફિલ્મ રીલીઝ થતા જે લોકોની સાથે વાતચીત માં મોટાભાગના લોકોએ પોઝેટીવ રીવ્યુ આપતા ફિલ્મ ને ખુબ સારી જણાવી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.