ગાયિકા લતા મંગેશકર કો!રોના બાદ હોસ્પિલટમાં દાખલ છે તેઓ હજુ પણ આઇસીયુ માં દાખલ છે અને એમની હાલત સ્થીર બનેલી છે 92 વર્ષના ગાયક લતા મંગેશકરને 9 જાન્યુઆરીના રોજ મુંબઈના બ્રિજ કેન્ડી હોસ્પિલટમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરોની ટિમ હેઠળ એમની સવાર ચાલી રહી છે.
લતા મંગેશકર છેલ્લા બે અઠવાડીથી હોસ્પિલટમાં દાખલ છે તાજા રિપોર્ટની માનીએ તો લતા દીદીને હવે વેન્ટિલેટર થી હટાવી દીધા છે લતા દીદી એમને પ્રવાહીની જગ્યાએ હવે ખોરાક આપવાનું શરૂ કરી દીધું છે ખબર મુજબ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં હજુ થોડી દિવસો લાગી શકે છે લતા દીદીની ઉંમર વધુ હોવાથી.
ડોક્ટર ઇચ્છસે કે તેઓ સ્વસ્થ થાય પછી એમને હોસ્પિલથી રજા આપવામાં આવે અત્યારે તેઓ આઇસીયુમાં રાખવામાં આવેલ છે એમના બહેન આશા ભોશલે એ જણાવ્યું કે મુંબઈમાં એમના નિવાસ્થાને વિશેશ પૂજા રાખવામાં આવી છે અને કો!રોના હોવાથી એમના ઘરના અન્ય સદસ્યોને દીદીને મળવાની પરમિશન નથી આપેલ.
લતા મંગેશકરનો ઈલાજ કરી રહેલા સંધાનીએ જણાવ્યું કે એમની હાલત સ્થીર છે મુંબઈના બ્રિજ કેન્ડી હોસ્પિલટમાં લતા દીદીનો ઈલાજ કરી રહેલ ડોક્ટર સઁધાનીએ જણાવતા કહ્યું દીદી લતા મંગેશકર હજુ પણ આઈસીયુમાં છે અમે અમે પુરી કોશિશ કરી રહ્યા છીએ તેઓ જલ્દીમાં જલ્દી સજા થઈ જાય.