90 ના દશકામાં ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર અભીનય થકી દર્શકોની વચ્ચે પોતાની અનોખી છાપ છોડી જનાર આ ચહેરો આજે ગુમનામી ભરી જીંદગી જીવવા મજબૂર છે આ ચહેરાની પાછડ જે વ્યક્તિ દેખાય છે તેને પોતાની નાની ઉંમરમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે મુકામ પ્રાપ્ત કર્યું હતું તે ખૂબ જ મુશ્કેલ છે.
બોલીવુડ અભિનેતા હરીશ કુમાર જેમને માત્ર ચાર વર્ષની ઉંમરમાં અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી અને 15 વર્ષની ઉંમરમાં લીડ અભિનેતા તરીકે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા પરંતુ એક ઘટનાના કારણે તેઓ બરબાદ થઈ ગયા હતા અને તેમનું કેરિયર પણ બરબાદ થઈ ગયું હતુ 90 ના દશકામાં.
પ્રેમકેદી ફિલ્મ માં તેમને કરીશ્મા કપુર સાથે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કર્યુ હતું સાથે ગોવિંદા સાથે તેઓ ફિલ્મ કુલી નંબર વન માં જોવા મળ્યા હતા સાથે નાના પાટેકરની ફિલ્મ તિરંગામાં તેમની માસુમિયત કોઈનાથી છુપાઈ નહીં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેમને તેલુગુ ફિલ્મથી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત.
બાળ કલાકાર તરીકે કરી ફિલ્મ પ્રેમ કેદી થી કરિશ્મા કપૂર અને હરીશકુમાર બંનેએ પોતાના બોલીવુડ ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ તેમને ઘણી બધી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો સાલ 2001 માં આવેલી ફિલ્મ ઇંતેકામ માં તેઓ જોવા મળ્યા.
પરંતુ ત્યારબાદ તેઓ લાઈમલાઈટથી દૂર રહેવા લાગ્યા દૈનીક ભાસ્કર ના રીપોર્ટ અનુસાર તેમના મોટાપાના કારણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના કામ મળવાનું બંધ થયું આ દરમિયાન તેમના ચહેરામાં પણ ખૂબ જ બદલાવ આવી ચૂક્યો હતો વિડીયો રિપોર્ટ અનુસાર તેમના પીઠ પર બાળપણમાં વાગવાના કારણે.
તેઓ પીઠના દુખાવાથી પીડીત થતા તેઓ બેડથી ઉભા પણ ખાઈ શકતા ન હતા લાંબો સમય બાદ ડોક્ટરોની તપાસમાં તેમની પીઠ પર ઘાવના કારણે તેઓ ગંભીર બીમારીના કારણે મોટાપાનો શિકાર બન્યા હતા તેના કારણે તેઓ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ દૂર રહ્યા આ દરમિયાન તેમનું વજન ખૂબ જ વધી ગયું હતું. ત્યારબાદ તેમને.
સાલ 2011માં આવેલી ફિલ્મ ગોવિંદા ની નોટી ફોટી માં વાપસી કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ ગોવિંદા ની આ ફિલ્મ પણ ફ્લોપ સાબીત રહી હતી ત્યારબાદ હરીશ કુમાર કોઈ ફિલ્મો માં જોવા મળ્યા નહીં ગોવિંદા અને હરીશ કુમાર સારા મિત્રો છે તેમને ઘણી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે ગોવિંદા પણ આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે.