બોલિવૂડ હોટ અભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી દરમિયાન તાજેતરમાં એક ક્લિનિક બહાર સ્પોર્ટ થઈ હતી જેમાં એને ફેન્સી ગ્રાઉન પહેરેલું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ એનું પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ શરીર વધી ગયું હોય એમ જણાતું હતું એને એક નજરે ઓળખવી મુશ્કેલ હતી.
એને જ્યારે મીડિયા પૂછ્યું ઘણા સમય બાદ જોવા મળ્યા તો એને હસીને જવાબ આપ્યો હા ઘણા સમય બાદ આ દરમિયાન એને ચાહકો વચ્ચે આવી ને ચાહકો સાથે ફોટાઓ પણ પડાવ્યા આ દરમિયાન એ ખુબ ખુશ દેખાતી હતી એની સાથે ક્લિનિક નર્સ નો સ્ટાફ પણ એને ગાડી સુધી છોડવા આવેલ હતો.
દિલ્હીમાં જન્મેલી આ અભિનેત્રીએ વર્ષ 1996માં સુપર મોડલનો ખિતાબ જીત્યો હતો અને પોતાના મોડેલ કરિયર તરફ આગળ વધવા લાગી આ પછી એને ફિલ્મોની ઓફર આવતા 2001 માં ફિલ્મ અજનબીમાં નેગેટિવ ભૂમિકા જોવા મળી જે ફિલ્મના શ્રેષ્ઠ થકી અભિનય ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો ત્યારબાદ તે.
2002 માં ફિલ્મ રાજમાં મુખ્ય અભિનેત્રી રૂપે જોવા મળી ત્યારબાદ તેના કેરિયરમાં મોટાભાગે એને ભૂતિયા ફિલ્મો સાથે કામ કર્યું હિન્દી ફિલ્મો સહિત તમિલ તેલુગુ અને કન્નડ જેવી ઘણી ફિલ્મોમાં પણ એને અભિનય કર્યો એની પર્સનલ લાઈફ ની વાત કરીએ તો જોન અબ્રાહમ સાથે એનું ચક્કર ચાલતું હતું.
પરંતુ એને 2016 માં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લેતા એ પ્રેમ સંબંધો નો અંત આવ્યો ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુને શ્રેષ્ઠ અભિનય કરવા માટે ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અભિનેત્રી બિપાશા બાસુ છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયા થી બહારછે આ સમયે તે પોતાના આવનારા બેબીને લઈને ખૂબ જ કેરિંગ છે.