પોતાની 20 વર્ષની દીકરી ને ગુમાવ્યા બાદ એક માતા રડતી આંખોએ મીડિયાની સામે આવી છે પોતાની દિકરી ની ખુદ ખુશી પાછડ ની દર્દનાક દાસ્તાન જણાવી છે ફેમસ અભિનેત્રી તુનીશા શર્માએ અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી સીરીયલ ના સેટ પર પોતાના કો એક્ટર શહેજાન મહોમ્મદ ખાનના મેકઅપ.
રુમ મા ગળે ફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી હતી જે અંગે પોલીસ તપાસ કરી રહી છે તુનીશા શર્માએ મહારાણા પ્રતાપ ચક્રવતી અશોક સમ્રાટ ગબ્બર પૂછવાલા શેર એ પજાબં મહારાણા રણજીતસિંહ ઈન્ટરનેટ વાલા ઈશ્ક અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી.
આ ઘટના પર હવે તુનીશા શર્મા ની માતાએ એક વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં દુઃખી નિરાશ અને રડતા મુખે તેની માતાએ જણાવ્યું હતું કે હું આ બધા લોકોને જણાવવા માગું છું કે શહેજાન મહોમ્મદ ખાને તુનીશા ને દગો દિધો તેની સાથે પહેલા સંબંધ બનાવ્યા અને લગ્ન ના ખોટા.
વચનો આપ્યા અને તેનુ શારીરિક શોષણ કરી ને બ્રેક અપ કરી લીધું તેના પહેલા જ કોઈ છોકરી સાથે સંબંધો હતા એ વાત તુનીશા થી છુપાવી રાખી ને સંબંધ બનાવ્યા ત્રણ ચાર મહિના સુધી મારી દીકરી નો માત્ર ઉપયોગ કર્યો અને ત્યારબાદ તેને છોડી દીધી મારી દીકરી આ દગો સહન કરી ના શકી.
હું વિનંતી કરું છું કે શહેજાદ મહોમ્મદ ખાન ને કડક સજા મળે અને તે ફરી કોઈ દિકરીઓ સાથે આવી હરકત ના કરી શકે કોઈની જીદંગી ના બગાડે તુનીશા શર્માની માતાએ રડતા રડતા ન્યાય ની માગંણી કરી હતી તુનીશા શર્મા ના પિતાના વર્ષો પહેલાં દેહાતં બાદ એક માત્ર સહારો તેની આ 20 વર્ષ ની.
દિકરી હતી તે પણ પોતાની માતાને રડતી મુકી ચાલી ગઈ છે તુનીશા શર્મા ના ગયા બાદ માતા પોતાની દિકરી સાથે થયેલા અન્યાય બાદ પોલીસ સામે સતત પોકાર કરીને આ ઘટનામાં જવાબદાર શહેજાન મહોમ્મદ ખાન પર આરોપ લગાવી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.