બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થી પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચમકનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ પોતાના પતિ નિક જોનાસ સાથે કાલે ભારત આવી છે એરપોર્ટ પર તેના સ્વાગત માં હજારોની ભિડ જોવા મળી હતી પ્રિયંકા પણ ખુબ જ ખુશ જોવા મળી હતી.
તેને પોતાની ભારત પાછા ફરવાની તસ્વીરોને શેર કરતા લખ્યું હતું કે મુંબઈ મેરી જાન તે મુંબઈ એરપોર્ટ થી પોતાના ઘેર જવા રવાના થઈ હતી આજે સવારે તે પોતાના પતિ નીક જોનસ અને વિદેશી મહેમાનો સાથે મુંબઈ એક મોલ બહાર સ્પોટ થઈ હતી જેમાં તેને વાઈટ ક્રોપ આઉટફીટ પહેરેલુ હતું.
બ્રાઉન ખુલા વાળમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ લુક માં તેના ક્રોપ ટોપમાં નિતંબોની આગળની સાઈડ એક ગોળ ક્રોપ માં નાના નાના અરીસા લગાડેલા હતા જે તેના લુક ને બોલ્ડ બનાવી રહ્યા હતા એની આ અદભૂત ડ્રેસિંગ સેન્સ જોતા પેપરાજી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પ્રિયકા એ પોતાના બોલ્ડ લુક માં પોઝ આપ્યા હતા આ દરમિયાન તેના હાથ પર નજર જતા તેને પોતાના હાથના નખને ખુબ મોટા કરેલા હતા જેમાં નેઈલપોલીસ કરેલી હતી વધેલા નખ પર સોસીયલ મિડીયા યુઝરો તેને સવાલ કરતા પણ જણાયા હતા પ્રિયંકા ચોપરા નો લુક સોશિયલ મીડિયામાં પર.
ખૂબ છવાયો હતો ચાહકો તેના પર લાઈક કમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા પ્રિયકા ચોપરા ભારત આવવાથી ખુબ ખુશ છે તે પોતાના વિદેશી પતિ નિક જોનાસ સાથે મુંબઈ ની સડકો પર ફરવા નિકડી છે સાથે નિક જોનાસ ના સગા સંબંધીઓ પણછે આ દિવસો માં તે પોતાના વિદેશી મહેમાનો ને ભારતની શેર કરાવી રહી.