કોમેડી કપિલ શર્માની બાયોપિક પર બનનાર ફિલ્મ પહેલાજ વિવાદમાં પડી ગઈ છે બાયોપિક ફિલ્મ પર ચો!રીનો આરોપ લાગ્યો છે તેના કારણે મોટો બખાળો ઉભો થઈ ગયો છે ગયા દિવસોમાં મકરસંક્રાંતિના મોકા પર ફુકરે અને રોહી જેવી ફિલ્મો બનાવી ચૂકેલ ડાયરેક્ટર મદપસીંગ લાંમાએ કપિલ શર્માની બાયોપિક.
બનવવાનું એલાન કર્યું હતું આ બાયોપીકનું નામ ફનકાર હશે અને તેમાં કપિલ પોતાનું પાત્ર ખુદ નિભાવશે આ ફિલ્મ પર ઝડપથી કામ શરૂ થઈ ગયું છે અને જલ્દી તેનું શૂટિંગ શરૂ થઈ જશે પરંતુ તેના પહેલાજ એક મોટા ડાયરેક્ટરે ધો!ખાધડીનો આરોપ લગાવી દીધો છે ડાયરેક્ટર વિનોદ તિવારીનું કહેવું છેકે એમણે.
2018માંજ એમને કપિલની બાયોપિક બનાવવાનું એલાન કર્યું હતું તેઓ તો ફિલ્મનું નામ પણ રજીસ્ટર કરાવી ચુક્યા છે વિનોદનું કહેવું છેકે સંજય દત્તની બાયોપિક સંજુ જોયા બાદ એમને કપિલની બાયોપિક બનાવવવાની આઈડિયા આવ્યો હતો વિનોદનો આરોપ છેકે કારણ તેઓ મોટા ડાયરેક્ટર નથી એટલે એમને.
દબાવાઈ રહ્યા છે અને એ એમના વિચાર સાથે રે!પ કરવા જેવું છે અહીં એ વાત તો સાચી છેકે વિનોદે કપિલની બાયોપીકનું એલાન તો કરી દીધું હતું પરંતુ તેના માટે તેમને ન કપિલ જોડે વાત કરી કે નહીં એમની પરમિશન લીધી અત્યારે વિનોદ આની ફરિયાદ ફિલ્મ એસોસિયનથી કરશે અને અન્યાય સામે અવાજ ઉઠાવશે.