તમને એવું લાગશે કે આ હું ક્યાં આવી છું હેલ્મેટ પહેરીને શું કરવા આવી છું એ સવાલ તમારા મનમાં થતો હશે અને આ એટલા માટે વિડીયો છે કે રાજકોટમાં જ્યારે હેલ્મેટ મુદ્દે લોકોમાં રોજ છે પોલીસે એક ફરજિયાત હેલમેટની ડ્રાઈવ શરૂ કરી હતી અને જનતામાં ઘણો બધો રોજ જોવા મળ્યો છે ત્યારે એક એવું ફેમિલી છે કે જેને પોલીસના કહેવાથી પોલીસ દંડ વસૂલશે પોલીસ પકડશે એના ડરથી નહીં
પરંતુ પોતાની સ્વજાગૃતતાથી તેઓ હેલ્મેટ પહેરી પહેરીને જ જાય છે ઇવન કે એ લોકો પોતાની સોસાયટીની બહારે જાય છે તો પણ હેલ્મેટ પહેર્યા વગર નથી જતા ત્યારે આ આહેલમેટ પહેરીને જવા પાછળનું કોઈ રીઝન એમના જીવનમાં કોઈ એવી ઘટના બની હતી એ વિશે તમારી સાથે વાત કરવી છે આપણી સાથે જોડાયા છે સર તમારું નામ અને તમે શું કામ હેલમેટ પહેર્યા વગર બારે નથી નીકળતા મારું નામ ચંદુભાઈ હેરમાં છે
મૂળવતન સુરેન્દ્રનગર જિલ્લો બજરંગપુરા ગામ હું અહી 1982 થી અહીં છું અને 88 માં મેં બાઈક લીધું ત્યારથી હું હેલ હેલમેટ સાથે જ ખરીદેલું અને ત્યારથી પહેરું છું અવેરનેસ કેવળ હેલમેટ પહેરવાથી માણસની જિંદગી બચી જાય છે કાયમ પહેરો તો એકવાર બચવાની છે એ ફાઇનલ છે
એટલે હું કાયમ પહેરું છું ને મારે આવા બનાવ બનેલા જ છેઆપણે તમારી વાત તમારી ફેમિલી સાથે ફેમિલીને પણ મારા ઘેર આવો ઘેર આવીને વાત કરો તમને વાત કરાવ ચોક્કસ ત્યારે આ ભાઈની ફેમિલી સાથે વાત કરવી છે ફેમિલી કયા બનાવમાંથી પસાર થઈ છે ફેમિલીમાં કેવી એવી ઘટના બની એ વિશે પણ તમારી સાથે વિગતે વાત કરવી છે નમસ્કાર વિશેષ ન્યુઝ સાથે હું ધારવી [સંગીત રાજકોટમાં ફરજિયાત હેલમેટ મુદ્દે પોલીસે ડ્રાઈવ શરૂ કરી પણ લોકોમાં તેનો રોષ જોવા મળ્યો લોકો વિરોધ પ્રદર્શન કરતા હતા એ પછી સરકારે એવો નિર્ણય લીધો કે એક હેલ્મેટ અવેરનેસ કેમ્પેન
પહેલા કરવામાં આવે અને લોકોને તે વિશે જાગૃત કરવામાં આવે પણત્યારે આપણે એક એવી બીજી બાજુ આપણે એક એવી ફેમિલીને આજે મળી રહ્યા છીએ કે જેને પોલીસના ડરથી કે પોલીસ દંડ વસૂલશે પોલીસ પકડશે પોલીસ ડીટેન કરશે એ ડરથી નહી પણ પોતાની સ્વજાગૃતતાથી એ લોકો 1988 થી જ્યારથી એમના ઘરમાં ટુ વીલર આવી ત્યારથી તેવો હેલ હેલમેટ પહેરે છે
સ્વજાગૃતિથી ત્યારે એ લોકોની જીવનમાં કોઈ એવો બનાવ બન્યો એ લોકો સાથે કોઈ એવી ઘટના બની કે આ હેલમેટ ફરજયાત પહેરવું એમની માટે કેટલું જરૂરી છે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીશું અને આજે પણ એ લોકો જો ઘરની બહાર પણ નીકળે ને તો હેલ્મેટ વગર નથી નીકળતા ત્યારે આ પાછળના કારણો જાણવા છે અને હેલ્મેટપહેર્યું ત્યારે એમનો જીવ બચી શક્યો અને એમનો જીવ બચી શક્યો તો આજે એમનું ફેમિલી હસી ખુશી સાથે જીવે છે અને પોતાનું એક સરસ ફેમિલી બનાવ્યું
સરસ એવી રીતે તો આ પાછળની ઘટના સમજવી છે બનાવો સમજવા છે અને હેલ્મેટ પહેરવાથી એમના ઘણા બધા પૈસા બચ્યા છે. હવે તમને લાગશે કે આ પૈસા કેવી રીતે બચ્યા? આ વિડીયો તમે જોશો ના એન્ડ સુધી તમને ખબર પડી જશે કે હેલ્મેટથી એમના લાખો કરોડો કેવી રીતે બચ્યા. ચલો જાણીએ આ આખી ઘટનાને તો મળીએ એ ફેમિલીને વાત કરીએ તેમની સાથે પહેલા તો તમારો પરિચય આપજો મને સરનો મે પરિચય લઈ લીધો છે. હું તમારાથી સ્ટાર્ટકરી. મારું નામ લાભુબેન છે.
અમે આયા 45 વર્ષથી રહેશી પણ 87 88 વર્ષથી તો આ હેલ્મેટ પહેરતા હતા. હેલ્મેટથી બચી ગયા છીએ. બહુ સારું રહ્યું અમને હેલમેટ વગર કોઈને બહાર જવા દેતા નથી અમારા ઘરમાં ફરજિયાત છે તમારો પરિચય આપોને મારું નામ ઝલક હેરમા અમારા ફાધર ઇન લો છે અને એમને જ્યારે એક્સિડન્ટ થયો એ પછીથી હું મારા મેરેજને 17 વર્ષ થયા પણ 17 વર્ષથી હું જ્યારથી ટુ વહીલર ચલાવું છું ત્યારથી ફરજિયાત છે કે અહીંથી મને અડધો કિલોમીટર પણ જવું હોય તો
હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલે ઘરની બહાર અમને સાયકલ કે ટુ વહીલર કઈ પણ સાયકલિંગ માટે જાવ કે ટુવીલર માટે પણ હેલ્મેટ વીલના કોઈને એલાઉ નથી ઘર બહાર જવું એટલે મારા બંને ડોટર એન્ડ સન અને હું બંને મેરેજ પછીથી હું પણ 17 વર્ષથી જ્યારથી એક્ટિવા ચલાવું છું ત્યારથી હેલ્મેટ વિના બહાર નથી જતી અને એમના બનાવ પછી મને ખબર છે કે કેવી રીતે બચ્યા છે શું એમની જોડે બન્યું છે એ જોયા પછી મને પણ ખબર છે અને આજે હું જ્યારે બહાર ઘણા લેડીઝને જોવું છું
હમણાંનો જ એક બનાવ છે કે જે બેન ખોડામાં છોકરાને લઈને બેઠા બેઠા હતા અને એક હાથે એક્ટિવા ચલાવતા ત્યારે મને એવું થયું કે આની જોડે કઈ ભટકાય તો બંનેનો જીવ જોખમમાં છે હવે હેલમેટ તો નથી જ પણ એક જ હાથે એક્ટિવાલેડીઝ ચલાવે છે ત્યારે ઘણા એવા કેસ હું મારી નજર સામે જોવું છું કે મને એવું લાગે છે કે આ લોકો બચશે કેમ જો એક્સિડન્ટ થયો તો એટલે મને તો એવું લાગે છે કે હેલમેટ પહેરવું બહુ જરૂરી છે અને લાઈફમાં પણ છોકરાઓને શીખવાડવા માટે જ હેલ્મેટથી ઘણાના એવા બન્યું છે કે ઘણા લોકો કે સર દર્દ થાય છે અમને તકલીફ પડે છે પણ હું મારા રા છોકરાઓ મારામાંથી શીખે એના માટે જ કે આ જરૂરી છે જો હું નહી પહેરું તો એ નહી પહેરે એ ફરજ યાદ છે પહેરવું સાચી વાત છે આ એ પાછળના બનાવો કોઈ એવા તમારી લાઈફમાં બનાવેલો હોય કોઈ મોટી ટ્રેજેડી થઈ હોય કેના હવે તો હેલમેટ પહેરીને જ જવાનું ભૂલ ચૂકે ક્યારેક ભૂલાઈ ગયું હોય તો એ નહી થવું જોઈએ
હા એવા બે બનાવ બન્યા 91 માં અને 93 માં બે એક્સિડન્ટ મારે થયા 91 માં લખતર પાસે મારે થયો તો છકડા રિક્ષા સાથે તો અથડાણું મારી સાથે તો હું પડી ગયો હાથ ભાંગી ગયો પણ માથું બચી ગયું. એવી જ રીતે 93 માં મારે અહી સાણંદ પાસે મારી સામે એકદમ મારુતી કાર આવી ગઈ હું મારી સાઈડમાં હતો રોડ સાઈડે સીધી મારી સાથે આવી નથડાણી અને હેલ્મેટ હતું એટલે બચી ગયો નહિતર ત્યાં ફેટલ જ હતો હું બચેત જ નહી પણ મેં 88 માં જ્યારે બાઈક લીધું ત્યારે એની સાથે જ સાથેતે દિવસે હેલમેટ ખરીદેલું એટલે 88 થી પહેરું છું ઘરનાને કોઈ એલાઉડ નથી હેલમેટ વગર બહાર જવાનું જ નહીં ટુ વહીલર લઈને જાવ તો હેલમેટ ફરજિયાત છે મારો સન મારે મારા મારે દીકરી બધા ક્લાસ વન ઓફિસર છે
પણ તોય હેલ્મેટ વગર બહાર નહી નીકળવાનું જ્યારે તમારો બનાવ બન્યો ને એ પણ વિગતે વાત કરીશ તમારી સાથે કે બનાવ વખતે ફેમિલીની પરિસ્થિતિ કેવી હતી? એ તો વર્ણાવે જ નહી એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે અમે રાત છે કે દિવસ છે એ જ ખબર નતી અમને ન્યાન્યા સિવિલમાં અયા એક ગાદલા પર દેરાણીઓ બે હતી માર દેર હતા અમે બધા એક ગાદલામાં માથું એકલું રહે એટલી જગ્યામાંમાં અમે સૂતા તા અને બીજે દિવસે એમ થયું કે અમે ઘરે જાવું પડશે એટલે આયા પણ ઘરે નહી ધોઈને પાછા જતા રહ્યા ત્રણ દિવસ આ બે ભાનમાં હતા અને બે ભાનમાં કેવું કે ડોક્ટર આવીને એમ કે કે તમાર નસીબ હશે તો
બચશે અને બચશે તો તમને ઓળખશે કે નહી ઓળખે એવી પરિસ્થિતિમાં અમે ત્રણ દિવસ કાઢ્યા છે અને હેલ્મેટ ન હોત ને તો અમે અત્યારે છીએ ને એ જગ્યાએ અમે હોત જ નહી એટલી અમને અનુભૂતિ થઈ ગઈ છે એટલે મહેરબાની કરીને જે કોઈ પણ કોઈ એક એક છોકરા હોય છે અત્યારે કઈ થાય એટલે એટલે પછી શું મા બાપને છોકરાએ નથી માનતા હોતા કે 20 વર્ષના એમને ખબર નથી કેપાછળ શું થાય છે માં બાપને શું કરવાનું પછી કઈ પણ છોકરાને થાય તો માં બાપ કઈ જગ્યાએ જઈને બેસી જાય એટલે ફરજિયાત જોત કરે તો પબ્લિક માટે સારું છે આમાં સરકારને શું થાય એનું નથી પણ આપણા ઘરનાનું શું થાય એ તો જુઓ કોઈ એ તો કોઈ જોતું જ નથી કે પાછળથી બધાયનું શું થાય છે
હું એ જાણવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે તમારું એક્સિડન્ટ થયું એ ત્યારે તમે શું કાર્ય કરતા હતા શું કામ કરતા હતા અને તમારી સેલેરી કેટલી હતી ત્યારની હું સ્ટેટ ગવર્મેન્ટમાં હતો એઝ પર્સનલ આસિસ્ટન્ટ હતો હું ડેપ્યુટી કમિશનરના અને એ વખતે 13000 આજુબાજુ સેલેરી હતી મારી 88માં અને અત્યારે કેટલી છે? અત્યારે તો રિટાયર થયા પછી અત્યારે તો હું રિટાયર થયો રિટાયર થયો ત્યારે મારે 1 લાખ પગાર હતો. અને જો 88 માં હતો તો મારો સન છ વર્ષનો હતો. દીકરી ત્રણ વર્ષની હતી જો એ વખતે એક્સપાયર થઈ ગયો હોત તો આ ફેમિલીને શું થાત ગામડે પરત ફરવું પડેત અને કોઈ અત્યારે જે જે જગ્યાએ મેં પહોંચ્યા છી મારા દીકરા દીકરી જે બધા ભણી શક્યા છે એ ન થઈ શક્યા હોત
કેટલા પૈસા અંદાજો તમે મારો કે કદાચ તમે ત્યારે ના હોત અને અત્યારે છો ત્યારે ત્યાં એટલા આટલા સમયગાળામાં કેટલા પૈસા તમે બચાવી શક્યા પૈસા તો બચાવવામાં તો બેન પગાર આ તમને નોઆંકડો કીધો કે 13000એથીએ લાખે પહોંચ્યો એમ પગાર અત્યારે પેન્શન 50,000 આવે છે જો આ ન હોત તો એ આ માલું કઈ થાત જ નહી ને એમ કોઈ હું ન છોકરાને ભણાવી શકે ન અમને કઈ લાઈને આ તો કઈ કરી જ શકે ને મારે મિસીસ ઓછું ભણેલા છે એ નોકરી કરી શકે એમ સર પરિસ્થિતિ નતી ગામડે જઈને ખેત મજૂરી જ કરવાની હતી હું તમારી સાથે વાત કરવા માંગીશ કે આ બનાવ કોઈ તમારા ફેમિલી મેમ્બરમાં બીજા સાથે પણ બનેલા છે અને તમે કીધું હોય કે હવે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે
ના આમ કહેવી ખરા જમાઈને થયું તું અમારા એમને ત્યાં આદળસરથી ને જાતા સુરેન્દ્રનગરતો રસ્તામાં એમને હેલ્મેટ પહેરેલું હતું પાછળથી ટ્રક આવીને તો એકદમ જ ફંગોળીને નીચે પડી ગયા હતા તો એક આંગળી બચી ગઈ નહિતર ત્યાંના ડોક્ટરે કીધું હતું કે કાપવી પડશે પણ પછી આયા અમદાવાદમાં લાયા એટલે હેલમેટ હતું તો માથું બચી ગયું છે નહિતર તે દિવસે એમની આટલી જ એન્જની રીથા બાકી તો એ બચે તો નહીં જ બાકી હેલમેટ ન પહેરવાથી ફેમિલી વિખાઈ જાય વિખાઈ જાય એટલે કેવું વિખાઈ જાય કે આપણે કલ્પનાય ન કરી શકીએ એવું થઈ જાય એટલે અત્યારના છોકરાઓને
એ હજી ખબર નથી હોતી કે કરવું જોઈએ આ તમે તમારા છોકરાઓને એવી જ રીતે સમજાવ્યા હશે ને કે જો તમે બહારે નીકળો છો તો તમારેહેલમેટ પહેરવું જરૂરી છે હા બધાયને મારા સનને મારી ડોટર એ બધા બધા અત્યારે કે હેલમેટ વગર બહાર ન નીકળે ઈવન સાયકલિંગ કરવા જ આજ મારે પૌત્રી છે અપૌત્ર સાયકલિંગ કરવા જાય તો હેલમેટ પહેરવાનું હું સાયકલિંગ કરું છું
સવારેપંચ કિમીટર હું હેલમેટ પહેરીને જ જઉં છું સાયકલિંગમાં પણ હેલમેટ વગર નહી જવાનું અને બેટા હું તારી સાથે વાત કરીશ તારું નામ શું છે? તક્ષ કેટલામાં ભણે છે તું? ફોર્થ શું બનવું છે મોટું થઈને તારે? મારે આઈએસ ઓફિસર બનવું છે. હા હા અને અત્યારે તું જ્યારે બહારે નીકળે ઘરની બહારે દાદા સાથે મમ્મી સાથે કે કદાચ સાયકલલઈને એકલો પણ તો તું હેલ્મેટ ફરજિયાત પહેરે છે? હા તું શું કહેવા માંગે છે હેલમેટ કેટલું જરૂરી છે આમ ચાર ચોથામાં ભણતું બાળકને હેલ્મેટ કેટલું જાગૃત છે એ ચોથામાં ભણતું બાળક સમજી શકે છે એટલે તો તમારે તો સમજવું જ જોઈએ કેટલું હેલ્મેટ પહેરવું જરૂરી છે બેટા હેલ્મેટ પહેરવું જરૂરી છે હેલમેટ વગર લાઈફ ઇઝી નથી હેલમેટ નાનાથી મોટા બધાને પહેરવું જોઈએ સરસ હું બેટા તારી સાથે પણ વાત કરીશ તું પણ હેલમેટ પહેરે છે હા હું સાયકલિંગ કરવા જઉં ત્યારે હેલમેટ પહેરું છું કેટલું જરૂરી છે
હેલમેટ પહેરવું હેલ્મેટ જો ના પહેર્યું હોય અને બસ તમેરોજ હેલ્મેટ પહેરતા હોય સાયકલિંગ કરવા જાવ બસ એક વાર ના પહેર્યું હોય ને તો જો તમારો એક્સિડન્ટ થયો તો પછી તમારા હેડમાં ઇન્જરી થશે તો બચવું ઇમ્પોસિબલ છે એટલે ખાલી એકવાર નહી જેટલી વાર તમે બહાર જાવ એટલી વાર હેલમેટ પહેરવું કમ્પલસરી છે ઇમ્પોર્ટન્ટ છે દાદા સાથેનો બોન્ડ કેવો છે તારો દાદા સાથે પણ હું બહુ સારી રીતે રહું છું એમની જોડે સાયકલિંગ કરવા જાવ ત્યારે અમે બંને હેલમેટ પહેરીને જઈએ છીએ વિચાર્યું છે કે ક્યારે કે ના હોત તો હું આટલી સારી લાઈફ ના જીવી શકી હોત કા તો આટલું સારું બોન્ડ ના બનાવી શકે એ ક્યારે વિચાર આવ્યો છેહા શું વિચાર્યું કે જો એ વખત દાદા ના રહી શક્યા હોત ના બચી શક્યા હોત
તો પછીફેમ ફેમિલી ઇનકમ્પ્લીટ હોત અને જે અત્યારે મજા છે એવી ના હોત એ વખત આ છોકરીએ બહુ સરસ વાત કરી કે ફેમિલી ઇનકમ્પ્લીટ હોય કદાચ એવું લાગે કે ત્રણ છોકરાઓ છે એમાંથી એક જતા રહે બીજા બે તો છે ને પણ ફેમિલી ઇનકમ્પ્લીટ રહેશે તમારું જે એ વ્યક્તિનો પ્રભાવ હતો એ તમારી ફેમિલીમાં ચોક્કસથી તમને એનો જે નહીં હોય ને એ તમને આભાસ થશે એટલે ફેમિલીમાં દર વ્યક્તિ હર વ્યક્તિ એટલું જ ઈમ્પોર્ટન્ટ છે આ એક બહુ સારો મેસેજ નાની છોકરી આપણને અપાવી જાય છે હું તો એવું બધાને વિનંતી કરું છું
કેહેલ્મેટ ફરજીયાત ફેરો અને કાયમી પહેરો પોલીસના ડર દંડની કે એ કોઈ વિચાર્યા વગર પોતાની સલામતી માટે પોતાના એક સ્પીડ પણ માપે રાખો હેલ્મેટ તો પર સ્પીડ ટ્રકની પાછળ ઘણીવાર ઘણીવાર આપણે બોર્ડ પણ વારેલું હોય છે એનો આશય એવો છે હા એવું હોય છે પણ જો પહોંચી નહી શકો તો એ નહી ચાલે બરોબર એટલે એ એ એક મગજમાં રાખીને સ્પીડ પણ માપે રાખો ઘણા છોકરાઓને હું જોવું છું આડા અવળા એકદમ એકદમ જાય છે હવે એકના એક છોકરા હોય છે આવી રીતે પડે હમણાં જાય થોડા ટાઈમ પહેલા શિલજ ચાર રસ્તા પાસે એક છોકરો પડી ગયો હેલ્મેટ વગર 18 20 વર્ષનો હતો ઓફ થઈ ગયો ટ્રકનીટક્કર જ વાગી ટ્રક ઉપર હેલમેટ ના પહેરવું ને એ 18 થી 20 વર્ષના જે છોકરા હોય ને એને એવું લાગે કે આ તો કુલનેસ છે અમારી અમે હેલમેટ પહેરીએ તો અમારા વાળ વિખાઈ જાય વધારે પહેલું લાગે મૂજવણ જેવું એટલે વાળ વિખાઈ જાય ને બધું એની પોતાની સ્ટાઈલ માટે લોકો હેલ્મેટ નથી
પહેરતા આવા લોકોને તમે શું કહેવા માંગો છો કેમ કે તમારી પાસે અનુભવ છે તો હું જાણવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ. વાળ વિખાઈ જવા કે શેપ પકડી જવો દેખાવો એ લાઈફ લાઈફ અગત્યની છે સ્ટાઈલ અગત્યની નથી પોતાનું જીવન અગત્ય પોતે રહેશે તો લાઈફ રહેશે અને સ્ટાઈલ રહેશે પોતે જ નહી રહે તોલાઈફ ક્યાંથી રહેવાની છે તો એ લોકોએ તો ખાસ અને એમને એમણે એમના પોતાના માતા પિતા તરફ જોઈને એમને હેલ્મેટ પહેરવું જોઈએ અને આ ફેમિલી પાસેથી એ વસ્તુ પણ શીખવા મળે છે કે દરેક માતા પિતાએ એ પહેલેથી તમારા છોકરાઓને સમજાવું પડશે કે હેલમેટ કેટલું ઈમ્પોર્ટન્ટ છે
જ્યારે તમે બહારે જાવ છો ત્યારે એના માટે માતાપિતાએ પહેલા પહેર હા એક્ઝેટલી માતા પિતાએ પહેલા એક્ઝેટ આ જે બેન સાથે વાત કરી એવું પહેરે છે એટલે એમના છોકરા એમનાથી પ્રેરાયને પોતે પણ જ્યારે બારે જાય ત્યારે એમના છોકરાઓ પણ પહેરે છે પણ જો માતાપિતા નહી પહેરે કાર તો માતાપિતાછોકરાઓને એ સમજાવી નહી શકે કે હેલ્મેટ કેટલું ઈમ્પોર્ટન્ટ છે તો કદાચ છોકરાઓ સમજી પણ નહી શકે એટલે છોકરાઓને અત્યારથી સમજાવવું એ બહુ ઈમ્પોર્ટન્ટ છે તમે કઈ કહેવા માંગો છો આ મુદ્દતે મેં તો મારો દાખલો બેસાડ્યો જ છે તમે આ નાના છોકરાઓમાં તો તમે દાદા એમના મમ્મી પપ્પાએ પણ તમારા છોકરાઓમાં તમે કઈ રીતે જાગૃતતા એને એને જોયું ત્યારે બાઈક લીધું ત્યારથી મને એણે હેલમેટ પહેરેલા જ જોયા છે
અને જ્યારથી એ શીખો 18 વર્ષ પછી એલેલાયસીસ તો એનું અલગથી હેલમેટ લઈ લીધું કે ભાઈ તારે હેલમેટ પહેરીને જ બાઈક ચલાવવાનું છે એ સિવાય નહી એટલે એને એને મને પહેલેથીજોયું એને ખબર છે કે આ એક્સિડન્ટમાં આવી રીતે બચી ગયા તો સમજણો હતો આઠમાં ધોરણમાં હતો એને ખબર હતી કે આ આવી રીતે યસ મે પહેર્યું તું એટલે જ મારા ફાધર બચી ગયા છે જો ન હોત તો પછી આગળ કઈ વિચારી નથી શકાતું એટલે હું બેન સાથે વાત કરવા માંગીશ કે તમારા છોકરાઓની પરિસ્થિતિ શું હતી ક્યારે એ વખતે હા એ વખતે તો અમારી બેબી જે આમને જોઈને તો પલંગ પાસે ઊભી રહી પહેલા ઊભી રહીને એવી નીચે બેસી ગઈ કે શું થાય તો કે મને ચક્કર આવે એટલે એમને જોઈને એને ચક્કર જ આવવા માંડ્યા પછી એને દવાખાને મેં લાયા નહોતા અને જે માર સન છે એને તો એક્સિડન્ટ થયેલોહતો એટલે એ ઘરે હતો
એને પગ ભાંગી ગયેલો હતો એ જોડે હતો એટલે હહ એટલે એ તો દવાખાને આવી જ નતો શક્યો અને આ પૂછતા હતા કે ઈ ક્યાંય ગયો આપણે કે એ ઘરે છે તો એમને એવું જ થાતું હતું કે મને ખોટું કહે છે કે ઘરે નહી હોય કદાચ એ નથી રહ્યો એવું એમને થાતું હતું એમને માઈક આપજોને પરિવારની ચિંતા એ સમયે કેટલી હતી કે એક તો તમે ઊભા નથી થઈ શકતા એ હાલતમાં પરિવાર ઘરે છે શું કરે છે કઈ સ્થિતિમાં છે એ તમને ખબર નથી ના ખબર જ નથી હું 16 દિવસ સિવિલમાં દાખલ હતો 16માં દિવસે હું ઘરે આવ્યો મારા સનને જોયો ત્યારે એમ થયું નતર શું થયું તું એ તો ખબર જ નહી કોઈકહેવાય માંગતું ન કર મારે હેડ ઇન્જરી હતી અને ડોક્ટરેય ના પાડેલી હતી કે આને હેડ ઇન્જરી છે એટલે આને એવું કોઈ વાત કરશો જ નહી શું થયું કોને કેટલું વાગ્યું છે તો કોઈવાર ભાનમાં આવે ત્યારે પૂછતા ક્યાં ગયો ભરત ક્યાં કેમ નથી આવતું એવું પૂછે પાછા આવું હૂઈ જાય બેભાન થઈ જાય પાછા હેલમેટ પહેર્યું હોવા છતાં મને આટલી ઈજા થઈ જો
તે દિવસે હેલમેટ ન હોત તો ફેટલ જ હતું એમ એટલે હેલ્મેટ તો ફરજિયાત જ છે અને સારું હેલમેટ લ્યો આઈએસઆઈ મારકાનું વાપરો હેલ્મેટ પણ સારું વાપરવાનું પછી ખાલી ઓલી ટોપી જેવું પેરે ને પછ કાઢી નાખે એવું ન કરેઘણાને મેં જોયું છે પોલીસના પોલીસના ડરથી ચાર રસ્તા પહેલાથી હેલ્મેટ કાઢી લે ને હાથમાં અરીસામાં બીડાવી દએ અને પોલીસ ભારે ત આમ ટોપી ઓલ નાખી દે ને પોલીસે કેટલાને કે પોતે ન સમજવું હોય કાયદો તો દંડ માટે નથી કાયદો તો સુરક્ષા માટે છે એટલે પોતે પોતાએ સમજવું જોઈએ એમાં એ કે કે ન કે તમારી ફેમિલી આ સોસાયટી સમાજને આજના યુવા પેઢીને એક બહુ સારો સંદેશ આપે છે. તમારા લાઈફમાં પણ ઘણા એવા બનાવો બન્યા હશે તમારી ફેમિલીમાં પણ બન્યા હશે જો આવું કોઈ બનાવ તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી