Cli
હેલ્લો સર હું તમારી બેંકમાંથી બોલું છું, ફોન કપાતા જ અભિનેતા અનુ કપુર નું બેંક એકાઉન્ટ ખાલી...

હેલ્લો સર હું તમારી બેંકમાંથી બોલું છું, ફોન કપાતા જ અભિનેતા અનુ કપુર નું બેંક એકાઉન્ટ ખાલી…

Bollywood/Entertainment Breaking

આજકાલ ઓનલાઇન ફ્રો!ડ ની ઘટનાઓ ખુબ વધી રહી ઓનલાઇન ચીટ કરીને લોકોના બેન્ક એકાઉન્ટ ને ખાલી કરતાં ગુ!નેગારો એ સામાન્ય માણસોને જ નહીં પણ બોલિવૂડ ના જાણીતા અને ચપળ ચાલાક ગણાતા અભિનેતા અનૂ કપુરને પણ છોડ્યા નથી તાજેતરમાં અનૂ કપુર સાથે 4 લાખ 36 હજારનો સ્કેમ થઈ ગયો હતો.

રીપોર્ટ અનુસાર અનુ કપુરને અજાણ્યા શખ્સનો એક કોલ આવ્યો તેમાં એ વ્યક્તિ એ કોઈ બેન્ક નો મોટો અધિકારી બની વાત કરી અને અનુ કપુરે પોતાની બેન્ક માથી કોલ આવ્યો હસે એમ સમજી પોતાની બેન્ક એકાઉન્ટ સંબંધીત બધી ડીટેલ આપી દીધી કેવાયસી ના બહાને અનુ કપુર પાસેથી ઓટીપી પણ મેળવી લિધો અનુ કપુરે એ વ્યક્તિ નો.

કોલ કટ થતાં જોયું તો એમના ખાતા માંથી 4 લાખ 36 હજાર કપાઈ ગયા હતા એમને તરત પોતાની બેન્ક માં ફોન કરી બધી માહિતી આપી અને ટ્રાન્સફર રોકવા જણાવ્યું સાથે પોલીસ ને ફોન કરીને આ ઘટના ની વિગતો આપી જેનાથી ૪ લાખ 36 હજાર માંથી એમના 3 લાખ 6 હજાર એમને પાછા મળી શક્યા પરંતુ સાઈબર ગુ!નાથી એમને 1 લાખ અને.

30 હજારનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો અનુ કપુર ને બોલીવુડ માં ખુબ ચાલાક અને હોસીયાર માનવા માં આવે છે પરંતુ તેઓ પણ ફ્રો!ડનો શિકાર બન્યા હતા એમને જણાવ્યું હતું કે આવા લોકોને રોકવા જોઈએ જેનાથી કોઈ લોકો સાથે આવી ઘટનાઓ ના બની શકે વાચંક મિત્રો આપનું આ ઘટના વિશે શું માનવું છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *