બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થઈ છે પરંતુ આ ફિલ્મ રીલીઝ થયા પહેલા દેશભરમાં આ ફિલ્મ નું જે સોગં બેશરમ રંગ રિલીઝ થયું હતું તેમાં દિપીકા પાદુકોણ ની ભગવા રંગની બિકીની પર ખુબ વિવાદ સર્જાયો હતો ઘણા બધા લોકો.
ભગવા રંગની બિકીની ને ધાર્મિક અપમાન જણાવીને આ ફિલ્મનો બહિષ્કાર કરતા હતા અને સેન્સર બોર્ડ તરફથી પણ એવી પ્રતિક્રિયા સામે આવી હતી કે વાંધાજનક દ્રશ્યો આ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવશે દેશભક્તિ લોકો એ જાણવા માટે આતુર છે તે ફિલ્મ પઠાણ માંથી આ સીનને હટાવી દેવામાં.
આવ્યો છે કે નહીં તો ફિલ્મ પઠાણ રિલીઝ થતા જ બધી જ વાતો સામે આવી ગઈ છે બેશરમ રંગ એ જ ગીત હતું જેમાં દિપીકા પાદુકોણ ની બિકીની પર મોટા મોટા નેતાઓ ફિલ્મ કલાકારો હિન્દુ સંગઠન અને ઘણા બધા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ના.
પુતળા પણ સળગાવવા મા આવ્યા હતા આ વિરોધ બાદ પઠાન નો બોયકોટ શરુ થયો હતો અને જે આજે પણ ફિલ્મ રીલીઝ થયા બાદ પણ ચાલુ છે ઘણી બધી જગ્યાએ વિવાદ ના કારણે થિયેટરોમાં ફિલ્મ પઠાણ રીલીઝ ને કેન્સલ પણ કરવામાં આવી છે ફિલ્મ પઠાણ રિલીઝ થતા એ સામે આવી.
ગયું છે કે ફિલ્મ પઠાણમાંથી નાતો ભગવા રંગની બિકીની હટાવવામાં આવી છે ના તો સોંગ બેશરમ રંગને હટાવવામાં આવ્યું છે ફિલ્મ પઠાણમાં બેશરમ રંગ સોંગ વગર કોઈ એડિટ કે સીન કટ કર્યા વિના જેમ યુટ્યુબ માં રિલીઝ થયું હતું એવી જ રીતે રજૂ કરવામાં આવ્યું છે જેના પરથી એ.
સાબિત થાય છે કે સેન્સર બોર્ડ ની વાતો એકદમ ખોટી હતી તેમને જે પ્રતિક્રિયા આપી હતી કે ફિલ્મ પઠાણમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં આવશે પરંતુ લોકોને વાંધો માત્ર ભગવા રંગની બિકીની પર હતો જે સીન માં સેન્સર બોર્ડ ને કોઈ વાંધો જણાયો નથી ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.