ટાઈગર શ્રોફ અને દિશા પટણીના દિવસોમાં બ્રેકઅપ થયું બંને વચ્ચે ,લાંબા સમય સુધી અફેર રહ્યું પરંતુ કંઈક કારણોસર બ્રેકઅપ થઈ ગયું પરંતુ બ્રેકઅપના થોડા સમયે બાદ દિશા પટાની ને હવે નવો બોયફ્રેન્ડ મળી ગયો છે અને એ બોયફ્રેન્ડ વિદેશી છે ગયા દિવસોમાં બંને સાથે સ્પોટ થયા હતા હવે ફરીથી એકવાર જોવા મળ્યા છે.
તેનો ચર્ચાઈ રહેલ બોયફ્રેન્ડ સાથે ફરી એકવાર ક્યાંક બીચ પરના લોકેશનમાં દિશા જોવા મળી રહી છે અને શેર કરેલ વિડીઓમાં જોઈ શકાય છેકે દિશા વિડિઓ બનાવી રહી છે અને સામે તેનો નવો બોયફ્રેન્ડ બીચ પોર સૂતો છેતેવામાં દિશા તેની સામે કેમેરો કરે છે ત્યારે તે કંઈક કહેતા નજરે પડે છે.
દિશા સાથે એ અજાણ્યો વ્યક્તિ તેનો કહેવાઈ રહેલ બોયફ્રેન્ડ ની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે અને તે કોણ છે તેના વિશે જાણવા લોકોએ ખુબ કોશિશ કરી પરંતુ મિત્રો તમને દિશા સાથે જોવા મળેલો મિસ્ટ્રી મેન એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક છે જેના સોશિયલ મીડિયા પર 107K ફોલોઅર્સ છે અને તે એક વિદેશી છે.
આ પહેલા મીડિયામાં એવી પણ ખબરો આવી હતી કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ આ બંને કપલે ક્યારેય સ્વીકાર્યું નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંનેના બ્રેકઅપ પર પણ અત્યાર સુધી બાની કોઈ પ્રતિક્રિયા આપી નથી મિત્રો આ મામલે તમે શું કહેશો.