ભારતની હરનાજ સંધુએ સોમવારે મિસ યુનિવર્સ નો ખિતાબ પોતાને નામે કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને બલિવુડની ટોપ સેલિબ્રિટી એ હરનાજ સંધુંને અભિનંદન પાઠવ્યા જેમાં 2000ની સાલમાં મિસ યુનિવર્સ બનનારી લારા દત્તાએ ટવીટર પર શુભેચ્છા પાઠવી હતી મંગળવારે ફરીથી લારાએ શુભેચ્છા પાઠવી હતી.
લારાએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા કહ્યું જે વર્ષે મેં મિસ યુનિવર્સ જીત્યો હતો તે વર્ષે હરનાજ તમારો જન્મ થયો હતો મેં તમારી સાથે આવવા અને ભારતે એક વાર ફરીથી એ તાજને લેવાની વાટ જોઈ છે એમણે કહ્યું કદાચ આ કિસ્મતમાં હશે મને ખબર છે તમારા માટે આ શુંછે અને હું તમારા શાનદાર શાસન માટે વખાણ કરું છું.
થઈ શકે આ ફક્ત એ ઊંચાઈની શરૂઆત હોય જેને તમે શરૂઆત કરી હોય ભગવાન તમારું ભલું કરે તમારા માતા પિતા અને પરિવારને મારા તરફથી હાર્દિક શુભેછાઓ કેટલાય લોકોએ લારાની આ દિલને સ્પર્શી જાય તેવી પોસ્ટના વખાણ કર્યા જેમાં એક વ્યક્તિએ લખ્યુ અભિનંદન હરનાજ તે પુરા ભરતનું ગૌરવ વધાર્યું છે.