ટીવી ઈન્ડસ્ટ્રી ના મશહુર અભિનેતા સિદ્ધાર્થ વીર સુર્યવંશી નુ તાજેતરમાં 46 વર્ષે હદ્વય રોગના હુ!મલાથી નિધન થયું તે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા એ સમયે અચાનક તેઓ બેહોશ થઈને નીચે પડી ગયા આ હદ્વય રોગનો હુ!મલો તેમણે એ સમય આવ્યો હતો તરત જ જીમ ટ્રેનર તેમને અંબાણી હોસ્પિટલ સારવાર હેઠળ લઈ ગયા.
સતત 45 મિનિટની સારવાર ડોક્ટરો દ્વારા કરવામાં આવી પરંતુ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું તેઓનું કરુણ દેહાંત થયું હતું આખરે સિદ્ધાર્થ વીર સૂર્યવંશી ને હૃદય રોગ નો હુ!મલો શા માટે આવ્યો જીમ એક્સરસાઇઝ અથવા વધારે ચિંતા કરવાથી તે તેમના મિત્રો થી જાણવા મળ્યું છે તેમના મિત્ર એક્ટર જેમનું નામ વિશ્ર્વપ્રિત કોર છે.
તેમણે મિડીયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સિદ્ધાર્થથી શુક્રવારના દિવસે મારી મિટિંગ થવાની હતી તે મીટીંગ ફિક્સ હતી અને જીમ વર્કઆઉટ પછી તેઓ મને મળવા આવવાના હતા વિશ્ર્વપ્રિત કોરે જણાવ્યું કે આ પહેલા જ્યારે મારી સિદ્ધાર્થ સાથે વાત થઈ હતી ત્યારે સિદ્ધાર્થે મને જણાવ્યું હતું કે હું માનસિક તણાવ અનુભવું છું.
તેના કારણે હું યોગાભ્યાસ માં ધ્યાન આપું છું હું ચિંતાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું જ્યારે વિશ્વ પ્રિત કોરે ચિંતા વિશે પૂછતા કહ્યું કે તમને શા માટે માનસિક તનાવ છે એવી તે કઈ ચિંતા છે જે તમને સતાવે છે ત્યારે સિદ્ધાર્થે જણાવ્યું કે આ શહેરમાં ખૂબ માનસિક તણાવ છે કોઈપણ અભિનેતા હંમેશા માનસિક તનાવમાં જ રહે છે.
મારા જીવનમાં પણ ખુબ ટેન્સન છે આવી રીતે તેમને વાત પુરી નહોતી કરી આ પ્રકારની વાતો હાલ સામે આવી રહી છે આ શિવાય સિદ્ધાર્થ ની મિત્ર કો એક્ટર કાવેરી એ જણાવ્યું હતું કે તેમના દેહાંતના થોડા સમય પહેલા જ મારી સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર તેમની મેસેજ થી વાત થઈ હતી કાવેરી ની એક સ્ટોરી પર રીયેક્ટ કરતા સિદ્વાથે.
તેમને પુછ્યું હતુ કે આજકાલ શું કરે છે ક્યારે મળીશ આ મેસેજ ના થોડા જ કલાકોમાં સિદ્ધાર્થ ના મોં!તની ખબર સામે આવતા કાવેરી ચોંકી ઉઠી હતી તેમના અચાનક નિધન થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માં શોકની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી તેમની અંતીમ યાત્રામાં ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો મોટી સંખ્યામાં જોડાયા છે.