એવો પણ ઘણા કલાકારો હોય છે જીવો બાળ કલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવે છે અને ખૂબ જ નામના પ્રાપ્ત કરે છે પરંતુ એ લોકપ્રિયતા જવાનીમાં ઘણીવાર જોવા મળતી નથી હજી આપણે એવા જ કલાકારની વાત કરીશું જેમનું નામ છે હરી ભરવાડ જેમને હરિનો મારગ ભજન આલ્બમથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
તેમના 7 ભજન આજે પણ લોકો સાભંડવા પસંદ કરે છે તેમને 30 ગુજરાતી આલ્બમો બનાવ્યા હતા જે સુપરહિટ સાબિત થયા હતા હરી ભરવાડ નો જન્મ 12 ઓગસ્ટ 1995 માં નડીયાદમાં થયો હતો તેમના પિતાનું નામ કુકાભાઈ ભરવાડ અને માતાનુ નામ મનુબેન છે હરી ના મોટા ભાઈ શિક્ષક હતા.
અભ્યાસ દરમિયાન તેમને ભજનો ગાવાની શરૂઆત કરી હતી તેમને પોતાના વતન ચોપડીમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન પ્રાર્થના સભામાં તેમનો અવાજ શિક્ષકે ખૂબ જ પસંદ કર્યો હતો અને તેમને પ્રેરણા આપી હતી ત્યારબાદ હરિનો મારગ આલ્બમથી તેમને ગુજરાત ભરમાં.
ખૂબ જ નામના મેળવી અને તેઓ એક લોક ચાહીતા કલાકાર બનીને સામે આવ્યા સાલ 2009 માં આવેલી ફિલ્મ સાસરે લીલા લેર શેમા હરી ભરવાડ મહત્વની ભૂમિકા ભજવી હતી એના માટે ટ્રાન્સ મીડિયા તરફથી તેમના પારીતોષીક પણ આપવામાં આવ્યુ હતુ સાલ 2011માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા.
એ સમયે ખેડા જિલ્લામાંથી તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું તદઉપરાંત સાલ 2014માં દિલ્હીથી તેમને બેસ્ટ સાઈડ સિંગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ચાઈલ્ડ એક્ટર તરીકે તેમને ખૂબ જ નામના મેળવી હતી તેમને દેશ વિદેશમાં અનેક જગ્યાએ પ્રોગ્રામ કર્યા હતા. આજે પણ તેઓ સંગીત ક્ષેત્રે કાર્યરત છે તેમને.
ઓળખવા જે મુશ્કેલ છે સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે અને વૈભવશાળી જિંદગી જીવે છે પરંતુ આજે તેમના મ્યુઝિક આલ્બમ્સ પહેલાની જેમ લોકપ્રિય નથી થયા તેઓ નો બાળપણનો અવાજ જે દિલને સ્પર્શી જતો હતો એ અવાજ આજે બદલાઈ ગયો છે તેઓ વૈભવશાળી જીવનશૈલી ધરાવે છે પરંતુ લોકપ્રિયતા પહેલા જેવી નથી રહી.