હાર્દિક પડ્યા અને નતાશા ફેનને મનોરંજન આપવાનો કોઈ મોકો છોડતા નથી બંને સોસીયલ મીડિયામાં તસ્વીર અને વિડિઓ શેર કરતાં રહે છે ત્યારે એમના પુત્ર અગસ્ત્યા પણ ક્યુટનેસથી ફેનનું દિલ જીતે છે ક્રિસમસના મોકા પર હાર્દિકે કેટલીક ફોટો શેર કર્યા હતા એ ફોટામાં નતાશાનો ફોટો જોયા બાદ લોકો અંદાજ.
લગાવવા લાગયા કે હાર્દિક અને નતાશા બીજા બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે કાકરણ કે ફોટોમાં નતાશાનું બેબી બમ્પ સાફ દેખાય રહ્યું હતું જેને લઈને કેટલાય યુઝરોએ શુભેછાઓ પાઠવી હતી પરંતુ હાર્દિકે અને નતાશાએ આ પ્રેગ્નન્સી બાબતે કોઈ જાણકારી આપી ન હતી પરંતુ એમના નજીકના દોસ્ત અલિકઝેન્ડર એલિક્સએ.
એક ઇન્ટરવ્યૂમાં અફવાઓને લઈને વાત કરી જણાવી દઈએ અલિકઝેન્ડરે ક્રિસમસની પાર્ટી હાર્દિક અને નતાશા સાથે મનાવી હતી હિન્દુસ્તાન ટાઈમને આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું જેટલું મને ખબર છે એવું કંઈ નથી તેના શિવાય મને કંઈ ખબર નથી જ્યાં સુધી તેઓ કોઈ વાત વિશે સામે નહીં આવે ત્યાં સુધી હું તેના વિશે વધુ વાત નહીં કરી શકું.
આપણે તેના વિશે હસીયે તે મારી બહેનની જેમછે હું તેમને વર્ષોથી જાણું છું અને અમારી સાથે સારી યાદો છે અમે એક પરિવાર રીતેછે હું ખાસ કરીને સમય એમની ફેમિલી સાથે ગાળું છું બંને સારા અને સ્વાગત કરવા વાળા છે હવે અલિકઝેન્ડરના મુજબ એ સાબિત થયું કે હાર્દિક અને નતાશા બંને બીજા બાળકની પ્લાનિંગ નથી કરી રહ્યા.