બોલીવુડના હેન્ડસમ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમાં માલિનીના ઘરે ખુશિઓ આવી આ બંને નાના નાની બની ગયા છે અહીં ખુશની વાત એછે કે એમના ઘરે બે બાળકોએ જન્મ લીધો છે અને બંને પુત્રીઓ છે બંનેનું નામ પણ રાખી લીધું છે જેમનું નામ અસ્ત્રીયા અને અદિયા એમનું નામ રાખવામાં આવ્યું છે.
હેમા માલિનીના ઘરે 26 નવેમ્બરે ખુશી આવી હતી જણાવી દઈએ હેમા માલિનીની નાની પુત્રી આહના દેઓલ એમણે જુડવા બે પુત્રીઓને જન્મ આપ્યો છે 2014 માં આહનાએ વૈભવ વોરા સાથે લગ્ન કર્યા હતા હવે તેઓ બે જુડવા પુત્રોની માતા બની છે તેના પહેલા પણ એશા દેઓલે હેમા માલિનીને નાની બનાવ્યા હતા.
હેમા માલિનીની બીજી પુત્રી એશા દેઓલને પણ એક પુત્ર અને એક પુત્રી છે એશા દેઓલની વાત કરીએ તો તેઓ પણ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે પરંતુ આહના દેઓલ ઈન્ડસ્ટ્રીઝથી દુરજ રહે છે અહીં આહના દેઓલને જુડવા બાળકો આવતા દેઓલ પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.