Cli

‘Bad Man’ ગુલશન ગ્રોવરનું શું થયું? બોલિવૂડમાંથી કેમ થયા ગાયબ?

Uncategorized

જિંદગી કા અસલી મજા તો ખટ્ટી ઈમલી મે હે યાદ છે ને આ અવાજ જે સાંભળતા જ હીરોને પરસેવો છૂટી જતો જેણે બોલીવુડમાં વિલનગીરીને પણ સ્ટાઇલિશ બનાવી દીધી વિચિત્ર હેરસ્ટાઇલ આંખોમાં પાવર અને મો પર ડરામણું સ્મિત હું વાત કરી રહી છું બોલીવુડના ઓરિજિનલ બેડમેન ગુલશન ગ્રોવરની શું તમે વિચાર્યું છે કે જે માણસ વગર એક સમય વિલનનું પાત્ર અધૂરું હતું જેને હોલીવુડ સુધી જઈને ઇન્ડિયાનો ડંકો બગાડ્યો

એ ગુલશન ગ્રોવર અત્યારે મેનસ્ટ્રીમ ફિલ્મોથી ક્યાં ગાયબ છે. કેમ હવે એ બેડમેનનો ખોફ જોવા નથી મળતો. કુલશન ગ્રોવરે સાબિત કર્યું હતું કે વિલન હોવું પણ એક આર્ટ છે રામ લખનનો કેસરિયા વિલાયતી હોય કે મોહરાનો ટાયસન ગુલશન ગ્રોવર જ્યારે પડદા પર આવે ત્યારે હીરો કરતાં પણ વધુ લાઈમલાઈટ મેળવે

જેમણે હોલીવુડમાં પણ ઘણી ફિલ્મો કરી ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવી પણ જેમ જેમ બોલીવુડમાં વિલનનું પાત્ર બદલાવા લાગ્યું તેમ તેમ આપણા અસલી વિલન આપણા બેટમેન ક્યાંક ખોવાઈ ગયા. તો કુલશન ગ્રોવર અત્યારે ક્યાં છે કોશિશન ગ્રોવર આજે પણ ખૂબ ફિટ એન્ડ હેન્ડસમ છે તેઓ અત્યારે એવા પ્રોજેક્ટસ પસંદ કરે છે જ્યાં કદાચ તેમના અનુભવની વધારે જરૂર હોય એવું આપણે માની લઈ સોશિયલ મીડિયા પર તો ખૂબ એક્ટિવ છે

જ વારંવાર પોતાના પુત્ર સંજય ગ્રોવર સાથે જોવા મળે છે અત્યારે વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મોમાં દેખાય છે અને ઇન્ડસ્ટ્રીના યુવાન કલાકારોને ગાઈડ કરે છે. તો શું આપણે કુશન ગ્રુવર માટે એવું કહી શકીએ કે તે ગાયબ નથી થયા બસ હવે ખલનાયક મટીને એક મેન્ટોર બની ગયા છે દોસ્તો ન્યુ એજના વિલન્સ ભલે ગમે એટલા કુલ લાગે પણ ગુલશન ગ્રોવર જેવો બેડમેનનો અંદાજ તો કોઈ ન લાવી શકે તમે કમેન્ટ કરો અને મને કહો કે ગુલશન ગ્રોવરનો કયો ડાયલોગ કઈ ફિલ્મ તમને સૌથી વધુ યાદ છે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં વધુ એક નવા કલાકારની કરીશું વાત કે જે અત્યારે ગાયબ ખાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *