Cli

વરસાદે તબાહી મચાવી! ગુજરાતમાં ત્રણ લોકોના મૃત્યુ…

Uncategorized

ગુજરાતમાં ચોમાસુ હજુ સુધી સત્તાવાર રીતના પહોંચ્યું નથી પરંતુ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઈ કાલે ગુજરાતમાં જે વાવાજોડા સાથે તોફાની વરસાદ આવ્યો હતો એનાથી અનેક જગ્યાએથી જે તસ્વીરો સામે આવી એ ચિંતાજનક હતી. 50 થી 60 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાયા ધૂનની ડમરીઓ ઉડી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો

અને ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાહી થયા હોય કે પછી છાપરા ઉડી ગયા હોય એવા દ્રશ્ય સામે આવ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી, વલસાડ, વડોદરા, બોટાદ, પાટણ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પ્રી મોન્સુન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપે જે વરસાદ પાડ્યો એનાથી અનેક જગ્યાઓ એવી હતી કે

જ્યાં પાણી પણ ભરાઈ ગયા હતા. બફારાની વચ્ચે ત્રસ્ત લોકોને વરસાદથી રાહત તો મળી પરંતુ આ રાહત સામે મુશ્કેલીઓનો પહાડ પણ તૂટી પડ્યો. અનેક વિસ્તારોમાં વીજપુરવઠા ખોરવાઈ ગયા અંધાર પર છવાઈ ગયા. દાહોદમાં આ તોફાને સૌથી વધારે કરુણ દ્રશ્ય સર્જ્યા ગરબાળા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આવતા મહાકાઈ જે સ્લાઈન બોર્ડ હતું એ પડ્યું અને એના કારણે વાવાજોડાના કારણે અનેક વસ્તુઓ પણ તૂટી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું

જો કે છેલ્લા કેટલાય સમયથી આ વાવાજોડા અને વરસાદ આવી રહ્યા છે એમાં અનેક લોકોના મૃત્યુ થયા હોય એવા સમાચારો પણ આવ્યા છે. ગઈ કાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. અમદાવાદમાં પણ વાવા જોડાએ ભારે તબાહી મચાવી ખરાબ હવામાન અને ઓછી વિઝિબલિટીના કારણે અમદાવાદમાં આવતી સાત ફ્લાઈટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવાની ફરજ પડી શહેરમાં સવારે 6 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને વૃક્ષો ધરાશાઈ થયા હોય

એવા 15 ફોન આવ્યા 15 ફરિયાદો મળી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે એ હજુ પણ અનેક વિસ્તારોમાં તબાહી મચાવે એ પવન સાથે ગાજવીજ સાથે પડવાનો છે ચોથી તારીખ સુધી અનેક વિસ્તારોમાં એલર્ટ છે ગઈ કાલે જ્યાંથી દ્રશ્ય સામે આવ્યા છે આખા ગુજરાત ભરમાં સુસ્થિતિ હતી તેના પર કરો નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *