Cli

કોણ હતો એ બાઈકચાલક? ગુજ્જુભાઈ લવગુરુ સાથે ટકરાનાર વ્યક્તિ વિશે મોટો ખુલાસો!

Uncategorized

ગુજ્જુભાઈ લવગુરુના એક્સિડન્ટને લઈને એમના અકસ્માતને લઈને અત્યારે એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કોણ વ્યક્તિ હતા અને કેવી રીતે એમનું બાઈકની અંદર એક્સિડન્ટ થયું એ સંપૂર્ણ વાત આજના વીડિયોની અંદર કરવાની છે અને કાલે સાંજે જ આપણને આ સમાચાર મળ્યા છે કે કેવી રીતે જે ગુજ્જુભાઈ લવગુરુનું જે બાઈકની અંદર એક્સિડન્ટ થયું હતું અને પછી કેવી રીતે એમનું જે અવસાન થયું એના વિશે વાત કરવાની છે તો કેમ છો સ્વાગત છે તમારું આજના આ આપણા નાનકડા વીડિયોની અંદર તો હવે તમે પરમ દિવસ ની વાતના જ્યારથી ગુજ્જુભાઈનું જે આવી રીતે બાઈકની અંદર એક્સિડન્ટ થયું અને એમનું જે અવસાન થયું એ સમાચાર આવ્યા છે ત્યારથી સમગ્ર આપણો ગુજરાત અને સમગ્ર આપણું વાવરાજ બનાસકાંઠા એક શોકના માહોલની અંદર ડૂબી ગયું છે બધાયને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે એક કોમેડી દુનિયાનો સિતારો ખરી ગયો છે

આપડા બનાસકાંઠા આપણા વાવથરાજનો એક રતન કહેવાય અનમોલ ઘરણું કહેવાય કે જે હંમેશા માટે લોકોના દિલની અંદર એક જગ્યા બનાવી હતી એવા જે ગુજ્જુભાઈ લવગુરુ જે આપણી આપણી વચ્ચે નથી રહ્યા આનાથી બધાય લોકો દુઃખી છે પરંતુ હવે શું કરીએ જે ભગવાનને ગમ્યું એ આપણે બધાય સ્વીકારવું પડશે તો હવે વાત કરવાની છે વિગતવાર કે ગુજ્જુભાઈ લવગુરુનું કેવી રીતે બાઈકની અંદર જે એક્સિડન્ટ થયું સામેવાળો વ્યક્તિ કોણ હતો એમની પાસે શું વાહન હતું અને કેવી રીતે આ ઘટના બની એના વિશે વાત કરીએ તો હવે તમે બધાએ જાણો છો કે ગુજ્જુભાઈ લવગુરુનું જે 17/9/2026 ના રોજ જે 2 વાગ્યાની આસપાસ એમનું આવી રીતે એક્સિડન્ટ થાય છે જે 17 તારીખના વહેલા સવારે તેઓ એમના ઘરેથી એટલે કે સુઈગામથી નીકળે છે જે તેરવાડા આવવા માટે સવારે વહેલા આવી જાય છે ત્યાં એક ભાઈનો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે એની અંદર ગુજ્જુભાઈ ઊભા રહે છે અને વાત કરે છે વિડીયો બનાવે છે કે સવાર સવારમાં તેઓ વહેલા જે તેરવાડા ગામની અંદર આવી જાય છે ત્યાં કણ જે શૂટિંગ કરવા માટે આવેલા હતા એમનું જે કોમેડી વિડીયોનું દરજ જે શૂટિંગ થતું

એ જ વીડિયોના શૂટિંગ માટે આવેલા હતા અને બપોરે લગભગ 12 વાગ્યા સુધી વાહતો ભઈને અને જે વાહતાભાઈની આખી ટીમ છે એ સાથે રહે છે અને એમની જે ટીમના ડાયરેક્ટર છે જે દુકાન છે એ વીડિયા પણ બે બનાવે છે તેઓ જે લાસ્ટ વિડીયો બન્યો હતો કે જિંદગીનું કાઈ નક્કી હોતું નથી પરંતુ મોતનું જે 100% જે નક્કી હોય છે એવું કહીને એમને વિડીયો બનાવ્યા હતા એવા બે વિડીયો બનાવ્યા હતા એમની દુકાન ઉપર એ છેલ્લો વિડીયો એમનો હતો એ દુકાનેથી વિડીયો બનાવીને નીકળે છે ત્યાં વિડીયો અપલોડ પણ કરે છે પબ્લિશ કરી નાખે સોશિયલ મીડિયા ઉપર એ ફરતો કરી નાખે છે અને ત્યાંથી તેઓ નીકળે છે અને રોડ ઉપર પણ જતા હોય છે બાઈક સાવ ધીમી સ્પીડની અંદર હોય છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેની અંદર કોઈ વ્યક્તિ એમની ગાડીની અંદરથી ગુજ્જુભાઈ બાઈકની અંદર આવતા હોય છે એમનો વિડીયો બનાવતા હોય છે ગુજુભાઈ સરળ સ્વભાવના વ્યક્તિ હતા આપણા જેવો વ્યક્તિ કોઈ વિડીયો બનાવતો હોય છે ત્યારે એમના જે મોઢે રૂમાલ બાંધેલો હોય છે એ રૂમાલ નીચો કરે છે અને આવી રીતે બાઈક ઉપર હાથ લાંબો કરે છે એ એમનો કદાચ છેલ્લો વિડીયો હશે અને પછી ભાઈ જે પેટ્રોલ પંપ ઉપર જેવું પેટ્રોલ ભરાવે છે અને પછી એમનું બાઈક દોરી અને થોડા આગળ જાય છે

અને જાણવા મળી રહ્યું છે કે તેઓ પેટ્રોલ પંપ ઉપરથી ₹200 નું પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યાંથી થોડા પેટ્રોલ પંપ આગળ જ એ જગ્યા ઉપર જ જે સીસીટીવીની અંદર કેદ થયું તમે બધાય જોયું કે એની અંદર ગુજ્જુભાઈ એ બાઈક ચાલુ નતું થતું ત્યારે ભાઈ પેટ્રોલ પંપ વાળો ભાઈ જે બાઈક ચાલુ કરી આપે છે બીજા ત્રણ ચાર લોકો ઊભા હોય છે જે કંઈક વાતચીત કરતા હોય છે કદાચ ગુજ્જુભાઈના ફેન હશે અને પછી એ જગ્યાએથી નીકળે છે અને થોડો ટાઈમ થાય છે લગભગ એક ને 45 મિનિટ આસપાસ એમને પેટ્રોલ પંપ ઉપર ભાભરના પેટ્રોલ પંપ ઉપર જે ભાભર અને સુઈગામ વચ્ચે જે પેટ્રોલ પંપ છે ત્યાં આગળ તેઓ એ પેટ્રોલ ભરાયું અને પછી ત્યાંથી નીકળી જાય છે અને થોડા આગળ જાય છે અને જે હરિધામ ગૌશાળા છે એની એક્ઝેટ એટલા વિસ્તારની અંદર નજીક જ જે 100 મીટર જેટલા આ બાજુના રોડે અંતરે જે અકસ્માત થાય છે હવે જાણવા એવું મળી રહ્યું છે કે સામેવાળું જે બાઈક હતું એની અંદર જે બે વ્યક્તિ હતા જે ભાઈ ભાભર તાલુકાના જે ભાભર છે ત્યાંના ઉચોષણ ગામ છે ત્યાંના હતા અને એમના બાઈકની અંદર જે પાલક આવે જે ખપાટા આવે જે આપણે ઘર ચડવા માટે જે લાવતા હોય એ હશે અહીંયા તમને ફોટો બતાવી રહ્યા છે એવો જ જે ખપાટા એમના બાઈકની અંદર હશે અને સ્પીડથી કદાચ જશે બાઈક એટલા માટે જોરદાર ટક્કર વાગે છે ગુજ્જુભાઈને અને ગુજુભાઈ નીચે પડી જાય છે અને આવી રીતે એમનું જે છે ને અવસાન થાય છે જે સામેવાળા વ્યક્તિ હતા એમને પણ થોડી ઘણી ઈજા થઈ છે એમનો હાથ ભાગ્યો છે એવું જાણવા મળી રહ્યું છે તો ભાઈ આ હતી આખી ઘટના અને ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે જે શું આખી ઘટના હતી અને કેમ સામેવાળા બાઈકનો ફોટો નતો આવ્યો એ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ફરી રહ્યું છે પરંતુ તો જ્યારથી લોકોને ખબર પડી કે ને જે અવસાન થયું એક્સિડન્ટ થયું ને એની અંદર જે ગુજુભાઈ નીચે પડેલા છે ત્યારથી બધા લોકોના ટોળા જે ગુજુભાઈ ઉપર જ બધાની નજર ચોંટી રહ્યા છે કોઈપણ વ્યક્તિ જે બીજો વ્યક્તિ જે બાઈક લઈને પડેલા હતા એ એમની ઉપર કોઈ કોઈનું ધ્યાન જતું નથી અને કોઈ કેમેરાની અંદર પણ એ વ્યક્તિઓને કેપ્ચર ના કરી શક્યા જે ગુજ્જુભાઈનું બાઈક નીચે પડી જાય છે એમનો જે ટોપો ને એ સાયલું ભાગે છે

અને ગુજુભાઈનું આવી રીતે અવસાન થાય છે પરંતુ હજી પણ લોકોનો પ્રશ્ન એ છે કે ગુજ્જુભાઈનું જે અવસાન થયું એક્સિડન્ટ થવાનું હતું એની એની પહેલા તેઓએ આવી રીતે કેમ વિડીયો નાખ્યો છે કે જિંદગીનું કાંઈ નક્કી હોતું નથી પરંતુ મોતનું નક્કી હોય છે અને એની પહેલા પણ તેઓએ પોસ્ટ કરી હતી એની અંદર બાય બાય મિત્રો જે લખીને મોકલ્યું હતું તો આવું લખવાનું એમનું કારણ શું હોઈ શકે હજી પણ લોકોને થોડો ઘણો જે ડાઉટ છે એ પૂછી રહ્યા છે કે એમને આવી પોસ્ટો શા માટે કરવી પડી તો ભાઈ આ આવી હતી કંઈક ઘટના જે આપણને જાણવા મળ્યું છે એના વિશે તમને વાત કરી છે તો કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને ગુજ્જુભાઈની પવિત્ર આત્માને ભગવાન શાંતિ શાંતિ આપે અને 20/9/ 2026 ના રોજ ભાઈ જે એમનું ગામ છે

સુઈગામની અંદર જે બેસણું પણ રાખેલું છે તો ગુજરાતના જેટલા પણ લોકો છે વધારેમાં વધારે લોકો એ જગ્યા ઉપર બેસણાની અંદર પધારે અને બધાયને ખાસ વિનંતી છે કે તમારાથી જે પણ બને ફૂલ નહી તો ફૂલની પાંખડી એમનો જે પરિવાર છે જે એમની આર્થિક પરિસ્થિતિ યાર થોડી વીક છે ગુજ્જુભાઈએ આવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો બનાવી અને થોડું ઘણું વ્યવસ્થિત કર્યું હતું બધું પરંતુ હવે એ જ વ્યક્તિ મોભી ઘરનો નથી રહ્યો હવે એમના પરિવારની અંદર કોઈ કમાવે એવું નથી એમના જે મમ્મી છે ગુજુભાઈના એમની જે માનસિક સ્થિતિ થોડી નબળી છે એટલે માનસિક સ્થિતિ થોડીક એવી છે અને જે ગુજ્જુભાઈના પપ્પા છે એમની ઉંમર થઈ ગઈ છે અને એમનો એક નાનો ભાઈ છે ભાઈની જે પત્ની છે એમના બે નાના ભૂલકાઓ છે દીકરા અને એક દીકરી છે તો બધાને ખાસ વિનંતી છે કે થોડી ઘણી સહાય એમને કરજો આર્થિક રીતે મદદરૂપ થજો આપણને ભગવાન આપી દેશે અને એમનો પરિવાર હંમેશા માટે ખુશ રહે અને એમને કઈ પણ ન થવા દે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને કોમેન્ટની અંદર ફરી એક વખત પૂજુભાઈની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે એ માટે ઓમ શાંતિ લખી દેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *