એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને અમારા માટે બહુ મોટી ખોટ પડી છે કે ગુજ્જુ હવે આ દુનિયામાં નથી રહ્યો એવા બનાસકાંઠામાંથી લોકોને તૈયાર કરે છે જે વિડીયો બનાવવા માટે આગળ વધે છે અને એટલો જ સપોર્ટ કરે છે. દરેક ક્રિએટરને મદદ કરી છે. દરેક [સંગીત] સમાજની કોઈ સેવા હોય એની અંદર મદદ કરી છે. એટલે [સંગીત] [સંગીત] હવે સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સોશિયલ મીડિયાના સુપરસ્ટાર ગુજ્જુ લવ ગુરુનું નિધન થતા અચાનક ગુજ્જુ લવ ગુરુના નિધનથી ચા કોમાં ઘેરા શોકની લાગણી છે અચાનક અકસ્માતમાં થયેલા મોતથી સૌ કોઈ આઘાતમાં સમગ્ર ઉત્તર ગુજરાત ઘેરા શોકની લાગણીમાં ઘરકાવ છે. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આપી શ્રદ્ધાંજલિ અંદાજે 30 લાખ ફોલોવર્સ અને સબ્સ્ક્રાઇબરની છે તેમની સંખ્યા મોટી સંખ્યામાં ચાહકો ઓનલાઇન પાઠવી રહ્યા છે તેમને શ્રદ્ધાંજલિ. ગુજુ લવ ગુરુનો અંતિમ વિડીયો પણ બન્યો છે અત્યારે ચર્ચાનું કેન્દ્ર અંતિમ વિડીયો અકસ્માતના બે કલાક પહેલા બનાવ્યો હતો અંતિમ વીડિયોમાં જીવન અને મોતની ફિલોસોફી વરણી હતી ગુજ્જુ લવ ગુરુએ મોતનો આભાસ થઈ ગયા હોવાની પણ અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે.
ગુજ્જુ લવ ગુરુના અનેક વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. કે જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100એ 100 ટકા ભરોસો હે ને એનું નામ છે મોત મોત શું હ આ આપણે કોઈ કીધું કે જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100 એ 100 ટકા ભરોસો છે ને એનું નામ છે મોત આ આપણે કોઈ નથી કે જેનો ભરોસો નથી ને અલ્યા હું મનાલીમાં ફરવા આવ્યો છું બધા માની લો કમેન્ટોમાં એમ મત લખો કે એઆઈ છે. એ કઈ આવું ના હોય વાટી આપણે કારુનો ઢૂકડો આવે હરો તારે હમ [હાસ્ય] તેડવા નહી લાવાની પેલા લગન તો કરાવો અલ્યા તારી ડોશી પિયરમાં બેઠી છે રીડ એને લાની વહુની ક્યાં વાત કરે છે હું અમારો હાહારો લાઢો ઓછી જગ્યા પૂછી મારો હાહારો ડોહલો ઊભો થયો છે તો હમ ઓર ખોટો સિક્કો ઉસકી ટીમ હે ઓર મે એ દેખો ઉપર સડકે બ્લોગ બનાવું ઓર ઈ વહા સે ઢીસકા મારુંગા નેસે [હાસ્ય] ઓઢા ભોડે આ બરથી ભોડા છે તમને તમને નથી કેતા શોક બનાથી ઉડતું લઈ દયો છો તમે આ ક્યાં બરા છે કોઈ અલ્યા ભૂલી ગયો ને શું કાય થઈ ગયું મારી સોગંધ છે મારી સોગંધ એ હાથ ઉપા હાથ ઉપાડો આમ હાથ ઉપર એ ભેગો કરો બસ આમ આવતો બંગડીયા નથી પેરી હો કઈ દે માતાજી શાંતિ રાખો ભઈસાબ શાંતિ રાખો તમારી ગાય થઈ ગયો લડશો ને મારે મરી જાવું છે અલ્યા અમે બેઠા એટલે ઘણા ભોણા મરવાની વાત છો તું પૈસા ટકો જોતો હોય ને તો આખી મારી જમી બેસી તને આ બોલ અલ્યા મારે પૈસા બૈસા કોઈ જોતા નથી રેડી હ આટલીક મદદ જોએ છે તમારી અલ્યા મદ શું આખો જીવ આની જવા છે
મદદ બીજા વાત કરે બોલ પરી રિક્ષા આપે હાલ રિક્ષા લઈને જા હા હું શું કવ હા ઓલી ફૂદી નથી હા એની હારે મારે પ્રેમ લગન કરવા બરા નાખ્યા જા મર તું તારે હો જા હાલ તો મોટી મોટી ઠોકતા હતા કે મારી નાખે તો કાપી નાખ ઈ તો પછા ભાઈબંધ ભાઈબંધની રીતે હોય થોડું પછ ભાત હોવી જો ના કદા કરવાના હોય ભાઈ તો હું મરવા જવ માર મારા મેળાની સીસડી ખાવા આવજો ને ઘરી હું મરી જા મરી જા મરી જા ભાઈ અમારે આમ નથી પડું ભાઈ આ તો વાહું ઘરે આ થઈ જાય ભાઈ આવું કરવા હું શું કું છું ઓલો હાસા ને જ મરી ગયો તો ગમે તો થઈ પડશે આપડો અલ્યા ના મારે બે વીઘા જમી છે વેસે દૂર ના પડે અલ્યા પણ એ કાળનો ભાર છે ને હાસા તું આ મરી ગયો ને તો જતા શું કરાવી છે જવા દે એય હવે વાત કો અલ્યા એ એ [હાસ્ય] તું તો ભલા માણસ મતે હવે ભાઈ જતો એટલે મે ખાલી ખાલી કીધું મારી શરત ના ટપો ખાવાનો હોય હોય હવે ટોપ ખાવું હું તો સે ખાવું રો માલ તો ખાતો તો કે મરી જ તો મરવા જાતો તો પણ મે કીધું ભૂસા પેટો નથી મરવું થોડો ખાઈને મારું ને અલ્યા એ હું મનાલીમાં ફરવા આયો છું બધા મોની લો કમેન્ટોમાં એમ મત લખો કે એઆઈ છે. એ આઈ કઈ આવું ના હોય રાટી હ આપણે કાલનો ઢૂકડો આવે હું [હાસ્ય] તારે હું તેડવા નહી જવાની પેલા લગન તો કરાવો અલ્યા તારી ડોશી પિયરમાં બેઠી છે રીડે એને લાયરી નાની વહુની ક્યાં વાત કરે છે? હું હમારો આજે આમ તો બોલવા જેવા કોઈ શબ્દ નથી. આપણા બનાસકાંઠામાં એવું કહેવાય છે કે લાજ મર્યાદા ને એવું બધું શરમ ને એવું બધું વધારે હોય છે જ્યારેટકટોક નો સમય હતો ને ત્યારે લોકો કેમેરા થાય એટલે ડરતા હતા કે ફોટો પડાવવા માટે પણ લોકો રાજી નતા તો આ સમયે આ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં આવે છે પોતાનું નામ કમાવે છે અને સાથે સાથે એવા બનાસકાંઠામાંથી લોકોને તૈયાર કરે છે જે વિડીયો બનાવવા માટે આગળ વધે છે અને એટલો જ સપોર્ટ કરે છે એટલે જે વિડીયો બનાવે છે YouTube છે ઇન્સ્ટા છે એના તો ખરેખર આ મોબાઈલ પકડાવનાર વ્યક્તિ જ આ છે એટલે અમારા માટે બહુ જ દુઃખદ ઘટના છે આવું અત્યારે પણ અમને માનવામાં નથી આવતું કે આવું થઈ ચૂક્યું છે દરેક ક્રિએટરને મદદ કરી છે દરેક સમાજની કોઈ સેવા હોય એની અંદર મદદ કરી છે એટલે વિચારાતું નથી કે આવું ગુજ્જુ સાથે થઈ શકે દુનિયા માટે ચંદન હશે ચંદન રાઠોડ હશે પણ અમારા માટે ગુરુ છે કારણ કે કોઈ ક્રિએટર એને ગુરુ સિવાય માનતું નથી એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને અમારા માટે બહુ મોટી ખોટ પડી એ ગુજ્જુ હવે આ દુનિયામાં નથી રહ્યો પરંતુ એની યાદો હંમેશા મારી સાથે રહેશે આજે ઘણું બોલશું ને તો ખરેખર એના મોતનું અપમાન થાય છે પણ એટલું કહીશ કે આ બનાસગાંઠાની અંદર ખરેખર સોશિયલ મીડિયામાંથી
એક સિતારો ખોવાઈ ગયો છે તમારું મારું નામ પ્રકાશ છે અને હું બી સોશિયલ મીડિયાની અંદર કામ કરું છું અને મારા શરૂઆતના દિવસોથી લઈ અને એ વ્યક્તિ મને ઝીરો ફોલોવરથી મદદ કરી છે મારું નામ બન્યું એની પાછળ પણ એને હંમેશા મને સપોર્ટ કર્યો છે અને મારા જેવા તો હજારો ક્રિએટરોને એણે હંમેશા આગળ લાવવાનું કામ કર્યું છે પડદા પાછળ રહીને લોકો મદદ કરે પણ ક્યાંકને ક્યાંક એને છાવરે કે મેં મદદ કરી છે મેં આગળ લાવ્યા છે પણ આ વ્યક્તિએ ક્યારેય પોતાનું નામ કમાયું નહી કે મે આની પાછળ આટલી મહેનત કરી છે આટલી મદદ કરી છે હંમેશા લોકોની મદદ કરી છે અને ક્રિએટરોની મદદ કરી છે શું નામ તમારું મારું નામ પ્રકાશભાઈ છે અને હું
બી સોશિયલ મીડિયામાં કામ કરું આખું બોલું ગામ પ્રકાશભાઈ કટાવ ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છીએ જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છેજીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાઈની પોતાની રીતે જ ડિસીઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખ આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યુઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.