ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના જો તમે વિદેશમાં જઈને રૂપિયા કમાવવાની લાલસા ધરાવતા હો તો અહેવાલ ખાસ તમારા માટે મહત્વનો છે વિદેશ મોકલ વાના નામે કેવી કેવી ચીટિંગ થાય છે તેને ખૂબ જ હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો 20 જેટલા ગુજરાતીઓ રૂપિયા કમાવવાની લાલચે એજન્ટ મારફતે વિદેશ ગયા પરંતુ ત્યાં જઈને તેમની કેવી દશા થઈ તેની હકીકત અમે તમને આ અહેવાલમાં વિસ્તારથી બતાવીશું. વર્ક પરમિટ અને મહિનેદોઢ લાખના આકર્ષક પ્રકારની લાલચ આપીને 33 ભારતીય નાગરિકોને રશિયા મોકલનાર આ છે રિમ્પલ પટેલ. આણંદ એલસીબીએ મુખ્ય આરોપી રીમ્પલ પટેલની ધરપકડ કરી છે તે પેટલાદ તાલુકાના સુંદરા ગામનો વતની છે રીમ્પલે પોતાના કિસ્સા ભરવા માટે 20 જેટલા ગુજરાતીઓની જિંદગી નર્કથી પણ બત્તર કરી નાખી તેણે ટેલિગ્રામ WhatsApp [સંગીત] અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો મૂકીને લોકોને વિદેશ જવા માટે આકર્ષયા.
દરેક વ્યક્તિ પાસેથી અંદાજે 2.90 [સંગીત] 90 લાખ રૂપિયા વસૂલ્યા અને કુલ 78 લાખ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી [સંગીત] કરી. આ રૂપિયાથી તે પોતે તો માલામાલ થઈ ગયો પણ તેની ઝાળમાં ફસાયેલા લોકોની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ. રશિયાના મોસ્કો પહોંચ્યાના બે જ દિવસમાં લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. નોકરી આપવાના બદલે લોકોની ખાવા પીવાની અને રહેવાની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી. આ ત્રાસથી કંટાળીને 13 જેટલા લોકો ભારત પાછા પણ આવી ગયા પરંતુ બીજા લોકો હજુ પણ ત્યાં [સંગીત] ફસાયેલા છે ફસાયેલા લોકોનું કહેવું છે કે તેમને પાછા આપવા માટે વ્યક્તિ દીઠ 500 અમેરિકન ડોલરની માંગણી કરવામાં આવી રહી છે. રિમ્પલે આખો ખેલ લોકોને આકર્ષક પગારની ઓફર આપીને પાડ્યો. તેણે લોકોને વાયદો કર્યો કે આ તમે ત્યાં જશો એટલે તમારી જિંદગી બદલાઈ જશે.
તમને દર મહિનેએ થી દોઢ લાખ રૂપિયા જેટલો પગાર મળશે પરંતુ ત્યાં ગયા પછી લોકોને 1 લાખના બદલે માસિક 6000 થી લઈને 10હ000 માં જ કામ કરવું પડતું જેથી લોકોએ કંટાળીને એજન્ટ રીમ્પલને પાછા ભારત લાવવા માટે જાણ કરી પરંતુ રીમ્પલે લોકોને ત્યાં રજડતા મૂકી દીધા. ચોંકાવનારી વાત તો એ છે કે કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો તે કંપનીવાળાએ પણ તેમના પાસપોર્ટ લઈ લીધા અને તેઓ પોતાના પૈસે ટિકિટ ખરીશે તો જ તેમને પાસપોર્ટ પાછા આપાશે તેવી ધમકીઓ પણ આપવામાં આવી તેવામાં ફસાયેલા લોકોએ ત્યાંથી વિડીયો શેર કર્યો આ વીડિયોમાં તેઓએ પોતાની આપવીતી પણ વર્ણાવી છે. વડોદરાથી રશિયા ગયેલી શીતલ મેવાડાએ આક્ષેપ કર્યો કે તેમને કિયાના ઇન્ટરનેશનલ કંપની ચલાવતા રીિમ્પલ પટેલ અને તેમની પત્ની નોકરીની લાલચ આપીને રશિયા લઈ ગયા તેઓએ તેમને દર મહિનેદોઢ લાખનો પગાર આપવાનું વચન આપ્યું અને તેમને ફસાવ્યા જ્યારે અમે અહીંયા ગાડી રશિયા મોસ્કો આયા ત્યારે રિમ્પલ [સંગીત] પટેલ અને એમના વાઈફ અમને સાથે મૂકવા આવ્યા હતા બેઉ જણ અમને સાથે મુકવાયા હતા
બે દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા ગાડી કોઈ પ્રોબ્લેમ નહતું અમને અહીંયા ગાડી ચાર્જર આપ્યું લાઈટ બધું જ ખાવાનું પીવાનું બધું જ આપ્યું અને બે દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી ત્રણ મહિના મળશે એવી રીતના લાયા હતા પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે પણ અહીંયા ગાડી અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે અને અમુક ત્રણ ચાર જેન્સ છે એટલે ટોટલ નવદ જણ હશે એ લોકોને ખાલી 6000 રૂપિયા સેલરી આપી છે અને બીજા આ ત્રણ લોકો છે આ જે ત્રણ લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે. હવે તમે બોલો તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 મળી સેલરીપાંચ તારીખે અમને કીધેલું કે પાંચ તારીખ તમને સેલરી સારી મળશે પણ અમને કાલે જ સેલરી મળી 10હ000 રૂપિયા મળી હવે 10હ000 રૂપિયા પણ શું થાય અમારું કશું ના આવે અમાને અમે આવી રીતે ફસાઈ ગયા છે એટલે આ પ્રોબ્લમ આમની છે અને અમારી પ્રોબ્લમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા શીતલ મેવડાનું કહેવું છે
કે જેટલી પણ મહિલાઓ રશિયા આવી છે તેમને સિલાઈ કામ માટે લવાઈ હતી આ મહિલાઓ પોતાના ઘરે સિલાઈ કામ કરતી હોવાથી રીમ્પલે તેમને એવી લાલચ આપી કે રશિયામાં તમને સિલાઈ કામ કરવાના દોઢ લાખ રૂપિયા પગાર મળશે અને તેના કારણે મહિલાઓ પોતાનું ઘરબાર છોડીને લાખો રૂપિયા ડિમ્પલને [સંગીત] આપ્યા પરંતુ ત્યાં હવે ના તો તેમની કોઈ કદર છે ના તેમના કામની કોઈ કદર છે સાહેબ અમે અહીં કામ કરીએ છીએ આ અમારું કારખાનું જેવું છે અને આ જુઓ સાહેબ આ જેકેટ છે આજુ તો પ્રોસેસરમાં ચાલુ છે જેકેટ અમારું તૈયાર જેકેટ બી છે સાહેબ આ જેકેટ અમે બનાવીએ છીએ જો આ આખું જેકેટ છે આ એક જેકેટ બનાવવાનું આખું અમારે એટલે પાર્ટ તરીકે બનાવવાનું તો એક જેકેટ તૈયાર થાય તે અમને 110 થી 120 રૂપિયા મળ્યા હવે આખું જેકેટ બનાવીએ ને સાહેબ તો કમ સે કમ અમનેત્ત થી સાડાત્ કલાક લાગે તે સાડાત્ કલાકમાં 110 રૂપિયા અમને મળ્યા હવે 110 રૂપિયામાં સાહેબ અમે આખું મહિનું કામ કર્યું
તો અમને એક 10હ000 રૂપિયા પગાર મળ્યું આ રીમ્પલે અમને કીધેલું કે તમારે એને 40,000 બેઝિક સેલરી મળશે અને તમે જે ધારો છો એના કરતા વધારે 80 થી 90,000 રૂપિયા તમને સેલેરી મળશે આવું કરીને અમને અહી ફસાવી દીધા સાહેબ ગમે તેમ કરી અમાબ સવાબ લાખ રૂપિયા ભર્યા અને હવે આવી રીતે અમને એણ ફસાવી દીધા અમારી મદદ કરો અને અમને જલ્દી તલ અંથી કાઢો ઓકે સર પ્રિમ્પલ પટેલે લોકોને બે જૂથમાં રશિયા મોકલ્યા પહેલા જૂથમાં ગયેલા તમામ 13 લોકો ભારત પાછા આવી ગયા પરંતુ બીજા જથ્થામાં ગયેલા લોકો ત્યાં એક કેદીની જેમ રાખવામાં આવી રહ્યા છે દિવસ રાત કામ કરાવીને ફક્ત 6 થી 10 હજ રૂપિયા જ વેતન આપવામાં આવી રહ્યું છે તેમાં ફસાયેલા લોકો વિશે આખરે પોલીસને કેવી રીતે જાણ થઈ અને પોલીસે કેવી રીતે આરોપી રિમ્પલ પટેલની ધરપકડ કરી તેની હકીકત પણ પોલીસ પાસેથી જ સાંભળી 5/6/2026 ના રોજ આણંદ શહેરમાં રહેતા સરી સાકીરમિયા સફીરમિયા મલેક પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા તેમજ અન્ય 20 જેટલા વ્યક્તિઓ ને રીિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ જે સુંધરા તાલુકો પેટલાદ જિલ્લો આણંદના વતની છે તેઓએ તેમને રશિયામાં ફીસ પેકિંગ તથા ટેલરીંગ કામ અપાવે છે
તેઓને 1 લાખ સુધીનો માસિક પગાર અપાવશે તેમ લાલચ અને પ્રલોભન આપી તેઓને રશિયા મોકલી આપેલા હતા એલસીબી આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અનિનભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવાણી તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસે ફસાયેલા લોકોને પાચ લાવવા માટે કાર્યવાહી હાથ ધરાનો દાવો છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે આરોપીને મીડિયા ટ્રાયલ વિનાજ કોર્ટમાં રજૂ કરી દીધો આટલો ગંભીર ગુનો આચર્યો હોવા છતા આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં ન હતો આવ્યો તેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો તમને પણ કોઈ આવી લોભાવણી લાલચો આપીને વિદેશ જવાનું કહે તો છેતી જજો કારણ કે પોતાના કિસ્સા ભરવા માટે આવા ગઠિયાઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને એકવાર તેમની ઝાળમાં ફસાઈ જશો તો ના ઘરના રહેશો કે ન ઘાટના પ્રાઈમનાનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પષ્ટતાના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર