Cli
ગુજરાતી સિંગર તેજલ ઠાકોરે છોડાવી નવી નક્કોર ગાડી, કિમંત સાભંડીને આંખો પહોળી થઈ જશે...

ગુજરાતી સિંગર તેજલ ઠાકોરે છોડાવી નવી નક્કોર ગાડી, કિમંત સાભંડીને આંખો પહોળી થઈ જશે…

Breaking

ગુજરાતી લોકસાહિત્ય કલાક્ષેત્ર માં હાલ ગુજરાતી કલાકારો નો દબદબો છે એક દશકામાં લોકો સંતવાણી અને ભજનો સાંભળવા ના પસંદ કરતા તો કોઈ હીન્દી ગીતો સાભંડવાના પસંદ કરતા પરંતુ આજે 21 મી સદી માં ખુબ પરીવર્તન આવી ગયુ છે લોકો ધાર્મિક સોન્ગ સાથે ગુજરાતી લવસોગં.

બેવફાઈ સાથેના ગીતો સાભંડવાનુ વધારે પસંદ કરે છે ગુજરાતી જાણીતી સિગંર તેજલ ઠાકોર હાલમાં એક મોંઘીદાટ કાર ખરીદી છે અને તે ખુશખબરી તેણે ઇન્સ્ટાગ્રામમાં આપી છે હકીકતમાં હાલમાં સોશિયલ મીડિયા પર તેજલ ઠાકોરે પોતાનો એક વિડીઓ શેર કર્યોછે તે ખૂબ ચર્ચામાં આવ્યોછે જે વિડીઓ માં.

જોઈ શકાય છેકે મોંઘીદાટ કાર ખરીદી પોતાના ઘેર લઈ જાતી જોવા મળેછે જે કારની કિમંત સાભંડીને ઘણા ના હોસં ઉડી ગયા તો ઘણાએ કોમેન્ટ પણ કરી આટલી મોંઘી કાર તો ઘણા કહે તેજલ ઠાકોર નો ટાઈમ આવ્યો વાસ્તવિક જીવનમાં તેજલ ઠાકોરનો પરીવાર આર્થિક સુખી છે અને આલ્બમ સોગં મનોરંજન ક્ષેત્રે પણ.

તેજલ ઠાકોરે ખુબ સફળતા મેળવીછે તેઓ પરણીત છે આને દરીયા કીનારે સોગંથી તે ગુજરાત માં ખુબ ચર્ચામા આવી હતી આ મોંઘીદાટ કારની કિમંત અંદાજીત ૫૦ લાખથી પણ અધિક છે જે ફોર્ચુનર નું નવું મોડેલ જણાયછે જે વિડીઓ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો છે તેને લોકો ખુબ પસંદ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *